1. Home
  2. Tag "Swati Maliwal"

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

માલીવાલ કેસમાં ભાજપ મહિલા મોરચાએ કેજરીવાલના નિવાસસ્થાન પાસે દેખાવ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાના દિલ્હી એકમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ સાથેના કથિત ગેરવર્તણૂકને લઈને સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ રિચા પાંડે મિશ્રાની આગેવાની હેઠળ બંગડી પહેરેલા દેખાવકારોએ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર દ્વારા માલીવાલના કથિત ગેરવર્તણૂક અંગે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી […]

‘આપ’ના સાંસદ સ્વાતિ માલીવાલે આખરે મૌન તોડ્યું, વિભવ કુમાર સામે ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ આપના સાંસદ સ્વાતિ માલીવાલે તેમની સાથે થયેલી ગેર વર્તણૂક અંગે આખરે મૌન તોડ્યું છે અને મોડી રાતે વિભવ કુમાર સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, વિભવ કુમારે તેમને માર માર્યો હતો. આ અંગે દિલ્હી પોલીસે વિભવ કુમાર સામે સ્ત્રી મર્યાદાને ઠેસ પહોંચાડવા સહિતની કલમ સાથે FIR નોંધી છે. […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પ્રતિબંધ પર દિલ્હી મહિલા આયોગની ઇમામને નોટિસ, પ્રતિબંધ હટાવાયાની ચર્ચા

નવી દિલ્હી : દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવા માટે,  દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા જામા મસ્જિદના ઈમામને નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપતાં તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમજનક અને તદ્દન ગેરબંધારણીય કૃત્ય છે. દરમિયાન મહિલાઓના પ્રવેશ ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પરત લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code