શું તમે ક્યારેક વિચાર્યું છે કે શરીમાંથી પરસેવો કેમ નિકળે છે? તેના ફાયદા જાણો….
પરસેવો આવવો આપણા શરીરની નેચરલ પ્રક્રિયા છે, જ્યારે આપણું શરીર ગરમ થાય છે, તો સ્વેટ ગ્લેડ્સ સક્રિય થાય છે અને પરસેવો નિકળવા લાગે છે. આ પ્રક્રિયા શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. તા સિવાય તમે જ્યારે એક્સરસીઝ કરો છો ત્યારે આપણા શરીરમાંથી પરસેવો બહાર આવે છે, જેનાથી શરીરની અંદરની ગરમી બહાર નિકળી જાય છે. […]