1. Home
  2. Tag "SWEET"

કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા હોય તો મગની ટેસ્ટી ચોકલેટ કેક તૈયાર કરો

અનેક લોકો સ્વીટ ખાવાના શોખીન છે. સ્વીટ ખાવાના શોખીન નવુ નવુ ખાવાનું પસંદ કરે છે. ચોકલેટ મગ કેક આજ સુધી ઘણી ખાધી હશે, પણ શું તમે ક્યારેય તેને બનાવવા વિશે વિચાર્યું છે? ઘણા લોકો વિચારે છે કે આ લેંન્ધી ડિશ હશે, એવું નથી. તમે તેને માત્ર થોડા સરળ પગલામાં તૈયાર કરી શકો છો. તે બનાવવામાં […]

તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. […]

મેડિકલ ગ્રાઉન્ડના આધારે જામીન ઉપર મુક્ત થવા જાણી જોઈને કેજરિવાલ ગળ્યું ખાય છેઃ EDનો દાવો

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. આ દરમિયાન કેજરિવાલે વીડિયો કોન્ફન્સ મારફતે પોતાના નિયમિત તબીબની સલાહ લેવા માટે અરજી દાખલ કરી હતી. દિલ્હીની કોર્ટમાં અરવિંદ કેજરિવાલની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઈડીએ જવાબ આપતા દાવો કર્યો હતો કે, મેડિકલ આધાર ઉપર જામીન મેળવવા માટે […]

કિચન ટિપ્સઃ- જો રોટલી બચી જાય તો ચિંતા ન કરો બનાવી દો વાસી રોટલીમાંથી આ સ્વિટ ડીશ

સાહિન મુલતાનીઃ સામાન્ય રીતે ક્યારે આપણા ઘરમાં રોટલી વધી પડે છે, ક્યારેક ખાવાની ગણતરી ઓછી પડે કે ક્યારેક બહારનો નાસ્તો કર્યો હોવાથી બરાબર રોટલીનો પણ રહેતો નથી છેવટે રોટલી વધી જાય છે, ત્યારે આપણી ચિંતા પણ વધી જાય છે,આટલી મોંધવારીમાં રોટલી ફેંકવી જીવ પણ ન ચાલે, આવી સ્થિતિમાં ઘણી ગૃહિણીઓ વધેલી રોટલીની દાળઢોકળી, રોટલીની સ્પેગેટિ […]

કિચન ટિપ્સઃ- ભાઈ-બીજના દિવસે તમારા ભાઈ માટે બનાવો આ ચણાના લોટમાંથી બનતું સ્વિટ

સાહિન  મુલતાનીઃ- આવતી કાલે ભાઈ બીજનો પર્વ છે,દરેક બહેન પોતાના ભાઈ માટે કંઈક બનાવીને લઈ જતી હોય છે તો આજે તમારા ભાઈ માટે સ્વિટ બનાવતા શીખીલો જેતમને બનાવામાં સરળ પડશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. સામગ્રી 1 કપ – ધી દેશી 2 કપ – બેસનનો કરકરો લોટ 1 કપ – મિલ્ક પાવડર 2 ચપટી – […]

દિવાળીમાં ઘરમાં ખૂબ મીઠાઈ વધી જાયે તો ન શું કરશો? જાણો તેમાંથી બનશે સરસ વાનગીઓ

દિવાળીમાં ઘરમાં ખૂબ મીઠાઈ વધી  તો ચિંતા ન કરો મીઠાઈમાંથી બનાવો કુલ્ફી કે સ્વિટ પરોઠા દિવાળી એટલે ખાવા પીવાનો મોજ કરવાનો તહેવાર , આ દિવસે એકબીજાને મીઠાઈઓ પણ ભેંટમાં આવતી હોય છે કેટલીક વખત તો ઘરમાં મીઠાઈઓનો ઢગલો થઈ જાય છે જેને આપણે દિવાળઈ અને બેસતાવર્ષના દિવસે લોકોને ખવડાવીએ છઈએ પણ જો પછી મીઠાઈ વધી […]

દિવાળીમાં આ પ્રકારની મીઠાઈ ખાશો તો નહીં પડો બીમાર,જાણી લો તેના વિશે

ભારતમાં તહેવારોની સિઝન(Festive season)માં મીઠાઈઓનો વપરાશ ખુબ વધી જાય છે. એક અંદાજ મુજબ દેશમાં મીઠાઈનું વાર્ષિક ટર્નઓવર 65 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. દિવાળી પર અન્ય તહેવારો કરતાં વધુ મીઠાઈઓનું વેચાણ થાય છે. દિવાળી પર મિઠાઈની આ જબરદસ્ત ડિમાન્ડને કારણે દેશમાં ભેળસેળયુક્ત મીઠાઈનું બજાર ઊભું થયું છે પણ આપણે સલામત રહીને તહેવારનો આનંદ માણી શકીએ […]

દિવાળીના તહેવારમાં લગભગ 9 હજાર કરોડની કાજુકાતરીનું વેચાણનો અંદાજ

નવી દિલ્‍હીઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓ અને પરિચીતોને આપવા માટે મીઠાઈની ખરીદી કરી રહ્યાં છે. મીઠાઈની ખરીદીમાં સૌની પ્રથમ પસંદગી કાજુકતરી હોય છે. દર વર્ષે કુલ મીઠાઈમાં કાજુકતરીનો 30 ટકા હિસ્સો છે. ચાલુ વર્ષે નવ હજાર કરોડથી વધુની કાજુકતરી અને સોનપાપડીનું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. […]

દિવાળીમાં મીઠાઈ ખરીદતા પહેલા આ રીતે તપાસી લો કે  મીઠાઈ ખાવા લાયક અસલી છે કે નકલી?

મીઠાઈ ખરીદતા વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખો મીઠાઈ અસલી છે કે નકલી તે પણ જાણીલો હવે દિવાળીના તહેવારને ગણકરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મીઠાઈની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે નાની દુકાનોથી માંડજીને મોટી દુકાનોમાં મીઠાઈની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે, મોટી સંખ્યામાં મીઠાઈઓ બનાવામાં આવી રહી છે જો કે મીઠાઈ […]

કિચન ટિપ્સઃ- દિવાળીમાં મહેમાનોને સ્વિટમાં ખવડાવો હોમમેડ ‘ચોકોરોલ’ ,જાણીલો તેને બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- દિવાળીના તહેવારમાં મોટા ભાગના ઘરોમાં મીઠાઈ વેંચાતી લાવવામાં આવે છે. જો કે એ વાત પણ સારી છે તેમાં કંઈ ખોટૂ નથી પણ આજે એક એવી મીઠાઈ જણાવીશું કે જે ઓછા ખર્ચમાં વધુ બની શકે છે અને તેને બનાવા માટે ગેસની જરુર પણ પડતી નથી, નોન ફાયર મીઠાઈમાં આ મીઠઆઈ મોખરે છે, જેનું નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code