1. Home
  2. Tag "sweet dish"

તમે કદાચ સોજીમાંથી બનેલી આવી ક્રિસ્પી બરફી નહીં ખાધી હોય, તે સ્વાદમાં બેસ્ટ છે, તેને બનાવવાની સરળ રીત જાણો.

સોજીનો ઉપયોગ લગભગ તમામ ઘરોમાં કોઈને કોઈ સ્વરૂપે થાય છે. મીઠાઈ પણ સોજીમાંથી બનાવવામાં આવે છે અને સોજીની બરફી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સોજી બરફી એક મીઠી વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ખાવામાં આવે છે. તમે સોજીનો હલવો તો ઘણી વાર ખાધો હશે, પરંતુ આ વખતે તમે સોજીની બરફીનો સ્વાદ ટ્રાય કરી […]

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ સ્વિટ બનાવવું હોય તો જોઈલો આ મીલ્કી ક્રિમી સેવૈયા બનાવાની રીત

સ્વિટ સૌ કોઈને પસંદ એક ,આ સાથએ જ આપણે ગુજરાતીઓને ખાધા પછી અથવા તો ખાવામાં કંઈક તો સ્વિટ જોઈએ ,તો આજે મલાઈ અને દૂધમાં મીઠી સેવ બનાવાની રીત જોઈશું મીઠી સેવ બનાવાની સામગ્રી અડધો પેટેક – સેવ (જીણી સેવૈયા જે દૂધમાં નાખવાની આવે તે)  6 ચમચી – ખાંડ 4 ચમચી – દેશી ઘી 1 વાટકી  […]

જમતા પહેલા સ્વિટ ખાવું જોઈએ કે પછી જમ્યા બાદ,જાણો આ વાતની હકીકત વિશે

જમ્યા પહેલા મીઠાઈ ખાવી સારી જમ્યા બાદ મીઠાઈ ખાવાથી વધે છે વજન ભારતીય પરંપરામાં કોઈ પણ રાત્રિભોજન મીઠાઈ વિના પૂર્ણ થતું નથી  દરેક લોકોને જમવાની સાથે મીઠાઈ ખાવાની આદત હોય છે,શીરો, રસ કે શ્રીખંડ ઉનાળામાં તો આડે દિવસે મીઠાઈઓ પમ સ્વિટ તો ખાવાથી ચૂકતા નથી આ સાથે જ રાત્રે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code