1. Home
  2. Tag "swimming competition"

પોરબંદરમાં સ્વિમિંગ કોમ્પિટિશન, તરવૈયાઓ દરિયામાં 5થી 10 કિ.મી તરીને પોતાનું કૌશલ્ય દાખવશે

પોરબંદર: દેશના યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ શનિવારથી કરાયો છે. બે દિવસીય સ્પર્ધામાં  દેશભરના 900થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો […]

રાજકોટમાં સ્વિમિંગ સ્પર્ધામાં રવિવારથી 26 રાજ્યોની ટીમો વચ્ચે જામશે રસાકસીભર્યો જંગ

રાજકોટઃ રાષ્ટ્રીય રમતોત્સવ યા ને નેશનલ ગેઈમ્સનું અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યા બાદ રાજ્યના તમામ મહાનગરોમાં નેશનલ ગેઈમ્સનો પ્રારંભ થયો છે. ખેલેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ની થીમ સાથે શરૂ થયેલા રાષ્ટ્રીય ખેલથી ચોમેર માહોલ રમતમય બની રહ્યો છે, ત્યારે રાજકોટમાં બીજી ઑક્ટોબરથી સ્વિમિંગની રાષ્ટ્રીય સ્પર્ધાઓ શરૂ થશે. જેમાં 26 રાજ્યોના તરવૈયાઓ વચ્ચે ‘ગોલ્ડ મેડલ’ માટે […]

પોરબંદરના દરિયામાં બે દિવસીય તરણ સ્પર્ધામાં 600 સ્પર્ધકોએ હરખભેર ભાગ લીધો

પોરબંદર :  સ્વીમિંગ સ્પર્ધા કોઈ સરોવર કે નદીમાં નહીં પણ પોરબબંદરના દરિયામાં યોજાય રહી છે. યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code