તમારા ઘરના સ્વિચબોર્ડ કાળા પડી ગયા છે,તો તેને સાફ કરવા માટે જાણીલો એ ટ્રિક
સ્વિચબોર્ડ પર જામેલી દૂળને સાફ કરવી આપણા ઘરમાં જોવા મળતા સ્વિચ બોર્ડ ચીકણા અને કાળા પડી જાય છે કારણ કે કિચનનો ઘુમાડો ઘરના દરેક ખુણામાં પ્રસરે છે જેને લઈને સ્વિચ પર કાળાશ અને ચીકાશ બન્ને જામી જાય છે ખાસ કરીને કિચનના સ્વિચ બોર્ડ ખૂબ જ ગંદા થતા હોય છે આ ગંદા થયેલા સ્વિચ બોર્ડને […]