પીએમ મોદીનો સિડની સંવાદઃકહ્યું , ‘વિશ્વ પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પડકારને તક તરીકે લેવી પડશે’
પીએમ મોદીએ ગુરુવારના રોજ સિડની સંવાદમાં સંબોધન કર્યુ સિડની ડાયલોગને સંબોધિત કરવું સમ્માનની વાત – પીએ મોદી દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે સિડનીમાં દેશના પ્રોદ્યોગિકી વિકાસ અને ક્રાંતિના વિષય પર પોતાના વિચારો રજૂ કરતું સંબોધન કર્યું હતું આ સિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઓસ્ટ્રેલિયાની સામરિક નીતિ સંસ્થાનની […]