1. Home
  2. Tag "Symposium"

પ્રાકૃતિક ખેતી આત્મકલ્યાણની સાથે દેશભક્તિનું ધર્મકાર્ય છે : રાજ્યપાલ

રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના સંયોજકો સાથે રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો, પંચસ્તરીય પદ્ધતિથી પ્રાકૃતિક બાગાયતી ખેતી કરવા ખેડુતોને અનુરોધ, ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનને પણ વ્યવસાય તરીકે અપનાવે ગાંધીનગરઃ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના અને માર્કેટિંગ માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો-એફ.પી.ઓ.નું માળખું વધુ સુદ્રઢ કરાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર મેળવી શકે […]

વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદમાં 55 આગાહીકારોનું મંતવ્ય, આ વર્ષે ચોમાસુ 16 આની રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. પણ ચોમાસુ કેવુ રહેશે તે માટે અટકળો ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ ભવન ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદનાં વરતારાને લઈને પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં સમગ્ર રાજ્યમાંથી 55 જેટલા આગાહીકારો દ્વારા જુદી-જુદી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે પૂર્વાનુમાન કરેલા તારણ જોતા આગામી ચોમાસું […]

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવાશે તો આવનારી પેઢી મા-બાપને આશીર્વાદ આપશેઃ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાયસેગના માધ્યમથી રાજ્યભરના 3,50,000થી વધુ ખેડૂતો, શિક્ષકો, ગામડે-ગામડે તાલીમ આપી રહેલા ખેડૂત માસ્ટર ટ્રેનર્સ, ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને આત્મા-કૃષિ વિભાગના કર્મચારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પ્રગતિ, સમૃદ્ધિ, વિકાસ અને ઉન્નતિનો માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ખેડૂતે પણ આત્મનિર્ભર બનવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code