1. Home
  2. Tag "symptom"

શું તમે પણ મોન્સૂન ડિપ્રેશનનો શિકાર છો, તો જાણો લક્ષણ અને બચવાની રીત

ચોમાસાની ઋતુ તેની સાથે વરસાદ અને ઠંડક લઈને આવે છે, પણ ઘણા લોકો માટે તે ખુશીની જગ્યાએ ઉદાસી અને તણાવનો સમય બની જાય છે. આને મોનસૂન ડિપ્રેશન કહેવામાં આવે છે. મોનસૂન ડિપ્રેશન એ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ ઉદાસી, નિરાશા અને થાક અનુભવે છે. ઉદાસી અને નિરાશા: સતત ઉદાસી અને હતાશા અનુભવો, જેના કારણે […]

શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ

ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની […]

સાઈલેન્ટ કિલર છે હાર્ટ એટેક, જાણો તેના લક્ષણ અને કોને હોય છે સૌથી વધારે ખતરો?

ઘણી વખત એવું બને છે કે શરીર પર કોઈ લક્ષણો દેખાતા નથી અને પછી હાર્ટ એટેક આવે છે. તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. જ્યારે હાર્ટ એટેક સંબંધિત ટેસ્ટ કરવામાં આવે ત્યારે હાર્ટ એટેકની જાણ થાય છે. ચાલો જાણીએ કે આ સાયલન્ટ કિલર કેટલું ખતરનાક છે અને કયા લોકો પર વધુ જોખમ છે. સાયલન્ટ હાર્ટ […]

ભૂખ ના લાગવી એ પણ મોટી બીમારીનું લક્ષણ, મળે છે અનેક સંકેત

અચાનકથી કોઈ વ્યક્તિને ભૂખ નથી લાગી રહી તો ખરેખર એક સમસ્યા છે. કેમ કે એક માણસ આખા દિવસમાં 3-4 વાર ખાવાનું ખાય છે. પેટ ભરવાથી જ શરીરને એનર્જી મળે છે. એક માણસની અચાનકથી ભૂખ મરી ગઈ છે, તેને દરેક સમયે પેટ ભરેલુ લાગે છે. પછી આ એક સમસ્યા વાળી વાત છે. જેથી સમયનો વિલંબ કર્યાં […]

શરીરમાં હાઈ બ્લડપ્રેશરની બીમારી પહેલા મળે છે કેટલાક સંકેત, ક્યાં સંકેત છે જાણો…

આજકાલ અનેક લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. તેનું કારણ બદલાતી જીવનશૈલી અને આહાર છે. હાઈ બીપી સાયલન્ટ કિલર જેવું છે અને તે ધમનીઓને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો હાઈ બીપીને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે કિડનીના […]

શું તમને પર શરીરમાં ખંજવાળ વધારે આવે છે? તો ચેતી જજો,હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણ

આપણા શરીરમાં થતા બદલાવને કેટલાક લોકો ધ્યાનમાં લેતા નથી, અથવા કેટલા લોકો ધ્યાનમાં લે છે તો તેના પર જરૂરીયાત મુજબ ધ્યાન આપતા નથી, અને આખરે આ જ પ્રકારની ભૂલ મોટી મૂર્ખામી સાબિત થઈ શકે છે. આવામાં જો વાત કરવામાં આવે શરીરમાં આવતી વધારે ખંજવાળની તો લોકોએ આ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ. સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)ની […]

મોઢામાં કઈક આવું થઈ રહ્યું છે તો ધ્યાન દોરજો,હોઈ શકે કોરોનાનું લક્ષણ

હવે તો કોરોનાથી દેશને તથા દુનિયાને રાહત થઈ છે પરંતુ તેને લઈને બેદરકારી રાખવી તે હજુ પણ ભારે પડી શકે છે. ચીનમાં આજે પણ કેટલાક લોકો લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે અને તેનું કારણ એ છે કે કોરોનાવાયરસ કેસ, હજુ પણ કોરોનાવાયરસના નવા પ્રકાર જોવા મળી રહ્યા છે ત્યારે જો તમારા મોઢામાં પણ આ પ્રકારની સમસ્યા […]

શું તમારા શરીરમાં પણ આ પ્રકારના સંકેત દેખાય છે? તો સતર્ક થઈ જજો,નબળી રોગપ્રતિકારકશક્તિના છે લક્ષણ

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે રોગપ્રતિકારક શક્તિનું મજબૂત હોવું જરૂરી છે, પણ ક્યારેક લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા ત્યારે બીમારી અને સમસ્યાઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. ક્યારેક શરીરમાં નબળાઈ દેખાવા છત્તા પણ લોકો તેના પર ધ્યાન આપતા નથી અને પછી પાછળથી હેરાન થતા હોય છે પરંતુ દરેક લોકોએ જાણવું જોઈએ […]

જો તમારામાં આ લક્ષણ દેખાય તો ચેતી જજો,ઓમિક્રોનથી સંક્રમિત હોઈ શકો છો

ઓમિક્રોનથી સંક્રમિત તમે તો નથીને આ લક્ષણ દેખાય તો ચેતી જજો અત્યારે પોતાનું ધ્યાન રાખવું જરૂરી દિલ્હી: ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં અત્યારે ભલે નાના પ્રમાણમાં તે આંકડો હોય પરંતુ કેટલાક દેશો એવા છે કે જ્યાં ઓમિક્રોન વેરિયન્ટના કારણે હાહાકાર મચી ગયો છે. આવામાં વૈજ્ઞાનિક તથા જાણકાર ડો. એન્જેલિક કોએત્ઝીએ […]

ગુલિયન બારી સિન્ડ્રોમ – આ બીમારીના લક્ષણ તમારામાં પણ નથી ને? આજે જ જાણો

શું તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? હાથ-પગ દુખે છે? તો આ બીમારી હોઈ શકે છે રાજ્યમાં ભલે કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા હોય પણ તેનાથી બેદરકાર થવાની જરૂર નથી, અથવા બેદરકારી વર્તાવવાની પણ જરૂર નથી. અમદાવાદમાં હવે એક નવી બીમારી સામે આવી રહી છે તેનું નામ છે ગુલિયન બારી સિન્ડ્રોમ, આ બીમારીના લક્ષણ હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code