1. Home
  2. Tag "Symptoms"

કોરોનાની ચોથી લહેરમાં શું થઈ શકે છે,જાણો એક્સપર્ટનો અભિપ્રાય

કોરોનાની ચોથી લહેરનો ખતરો? શરીરને આ રીતે કરી શકે અસર જાણકારો આ બાબતે આપી જાણકારી કોરોના મહામારીના સમયમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા, જે લોકો સંક્રમિત થયા હતા તે લોકોને આજે પણ લાગે છે કે તે લોકોને કોઈ પ્રકારની સમસ્યા શરીરમાં રહી ગઈ છે અને કેટલીક સામાન્ય તકલીફ પણ પડી રહી છે. આવામાં કેટલાક […]

ઓમિક્રોનના આ છે લક્ષણો, સાવધાન રહો, નહીં તો પડી જશે તકલીફ

ઓમિક્રોનના આ છે લક્ષણો અમેરિકાના ડોક્ટરોએ આપી જાણકારી લોકોએ સતર્ક રહેવાની જરૂર દિલ્હી: ઓમિક્રોનના કારણે અત્યારે વિશ્વના તમામ દેશો ચિંતામાં છે, મોટા ભાગના દેશો અત્યારે આ વેરિયન્ટ સામે લડવા માટે રસ્તો શોધી રહ્યા છે ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા આ બાબતે મહત્વની જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાવાયરસથી […]

ભારત ઉપર ઓમિક્રોનનું સંકટઃ 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 161થી વધારે કેસ નોંધાયાં છે. જે પૈકી 13 ટકા કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા, જ્યારે 80 ટકામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. લગભગ 44 ટકા દર્દીઓ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં […]

એક જીવાત કે જેના કરડવાથી બાળકોનું થાય છે મૃત્યુ, વાંચો મહત્વની વાત અને થઈ જાવ સતર્ક

આ જીવાતથી બાળકોને છે જીવનો ખતરો જીવાતના કરડવાથી થાય છે આ બીમારી અને પછી થાય છે બાળકનું મોત કોરોનાથી ભારત દેશને હજુ પણ સંપૂર્ણપણે આઝાદી નથી મળી, હજુ પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે હવે નવા પ્રકારનો તાવ શોધવામાં આવ્યો છે જેનું નામ છે સ્ક્રબ ટાયફસ. આ રહસ્યમય તાવ ચીગર્સ એટલે કે […]

બાળકોમાં કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો આ હોઈ શકે છે, જાણો

દેશ પર ત્રીજી લહેરનું જોખમ મંડરાયુ બાળકો માટે થઇ શકે છે જીવલેણ સાબિત ઉધરસ, ગળામાં દુખાવો શરૂઆતી લક્ષણો દિલ્હી : હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ ફરીથી દેશ ઉપર મંડરાય રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ ડોકટરોનું માનવું […]

કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તન, સાત લક્ષણોની થઇ ઓળખ

કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તનો જોવા મળ્યા સંશોધકોએ નવા સ્વરૂપમાં જેનેટિક કોડમાં 23 ફેરફારો શોધી કાઢ્યા 23માંથી 17 ફેરફારો ગંભીર ગણાવાયા છે લંડન: સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે કોરોના વાયરસના સ્વરૂપમાં 23 નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપમાં જેનેટિક કોડમાં 23 ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code