1. Home
  2. Tag "TABLEAU OF GUJARAT"

રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલો રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક, આર્થિક, પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે. તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2006થી ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વફલક પર પ્રસ્થાપિત કર્યું હતું. ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે. આ ઓળખના પરિણામરૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન […]

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખી “ઘોરડો” રજુ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ઝાંખીનું તા. 26 જાન્યુઆરી, 2024ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. […]

રાજપથ પર ગુજરાતના ટેબ્લો મારફતે ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાની ઝલક જોવા મળી, જાણો શું હતી એ ઐતિહાસિક ઘટના

રાજપથ પર ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથા જોવા મળી ગુજરાતના ટેબ્લો દ્વારા આઝાદી સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓનું યોગદાન ઉજાગર કરાયું જલિયાંવાલા બાગ કરતાં પણ ભયાવહ હતી તે ઐતિહાસિક ઘટના નવી દિલ્હી: આજે રાજપથ પર યોજાયેલી પરેડમાં દેશના દરેક રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓની ઝલક જોવા મળી રહી છે ત્યારે આ વખતે ગુજરાતના ટેબ્લો મારફતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓની ભૂમિકા તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code