1. Home
  2. Tag "taiwan"

ચીન સામે મજબૂત થઈ રહ્યું છે તાઈવાન, અમેરિકા પાસેથી ખરીદશે 1000 એટેક ડ્રોન

નવી દિલ્હીઃ ચીનની ધમકીઓથી પરેશાન તાઈવાને પોતાને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તાઈવાન અમેરિકા પાસેથી 1000 એટેક ડ્રોન ખરીદશે. તાઇવાન આ ડ્રોન અમેરિકન કંપનીઓ એરોવાયરોમેન્ટ અને એન્ડુરિલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદશે. સપ્ટેમ્બરના અંતમાં તાઈવાને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, કિંમત, ડિલિવરી શેડ્યૂલ અને કોન્ટ્રાક્ટ હજુ ઔપચારિક થવાનો બાકી છે. યુએસ સરકારે […]

તાઈવાન સ્ટ્રેટમાં ચીની દળોની ગતિવિધિઓને કારણે તણાવ વધ્યો

નવી દિલ્હીઃ તાઈવાન સ્ટ્રેટમાં ચીની દળોની ગતિવિધિઓને કારણે તણાવ વધી રહ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય તાઈવાનની આસપાસ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના 22 વિમાન અને 5 નૌકા જહાજોની હાજરી શોધી કાઢી હતી. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું તેમાંથી 16 એરક્રાફ્ટ મધ્ય રેખા ઓળંગીને તાઇવાનના ADIZ માં પ્રવેશ્યા હતા.” આ મધ્ય રેખા એક અસ્થાયી […]

તાઈવાનને અમેરિકા 360 મિલિયન ડોલરના શસ્ત્રો આપશે

નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ જો બિડેનના વહીવટીતંત્રે તાઇવાનને $360 મિલિયનના નવા શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી હતી. આમાં 291Altius-600M સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં માનવરહિત વિમાન અથવા લડાયક શસ્ત્રોથી સજ્જ ડ્રોનનો સમાવેશ થાય છે. અમેરિકાના આ દાવાથી ચીનનો તણાવ વધી ગયો છે. આ સિવાય તાઈવાનને 720 સ્વીચબ્લેડ ડ્રોન અને વધુ રેન્જવાળી મિસાઈલ પણ આપવામાં આવશે. […]

તાઇવાનને ચીને ચારે તરફથી ઘેર્યુ, સૈન્ય કવાયત શરૂ કરતા અન્ય પડોશી દેશોની પણ ચિંતા વધી

વિસ્તરણવાદની નીતિ પર ચાલતા ચીનની નજર હવે તાઈવાન પર છે. આ જ કારણ છે કે તેણે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને તાઈવાનની ચારે બાજુ મોકલી દીધી છે. ચીનની તાજેતરની સૈન્ય કવાયતથી તાઈવાનની ચિંતા તો વધી જ છે પરંતુ અન્ય પડોશી દેશો પણ તણાવમાં આવી ગયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર, PLAના ઈસ્ટર્ન થિયેટર […]

તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂકંપમાં ગુમ થયેલા બે ભારતીય સહીસલામત મળ્યાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં 3 એપ્રિલે આવેલા 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન બે ભારતીયો સહિત ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. જો કે બંને ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. તેમણે કહ્યું કે તાઈવાનમાં […]

તાઈવાનમાં ગોઝારા ભૂકંપ બાદ 50થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયાં

નવી દિલ્હીઃ તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂંકપને પગલે ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી કરવીમાં આવી છે. આ વચ્ચે તાઈવાનમાં 24 કલાકના સમયગાળામાં 50થી વધારે આફ્ટરશોક્સ અનુભવાયાં હતા. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તાઇવાનમાં આવેલા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ […]

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી […]

તાઈવાનમાં ઘૂસ્યા ચીનના 32 યુદ્ધવિમાનો, નૌસૈન્ય જહાજની તહેનાતી બાદ વધ્યો તણાવ

તાઈપે: તાઈવાનમાં ચીનના 32 યુદ્ધવિમાનો ઘૂસ્યા, નૌસૈન્ય જહાજની પણ ચીને કરી તહેનાતી,  શું કરવા જઈ રહ્યું છે તાઈવાનમાં ચીન? હવે વાત કરીશું ચીનના બદઈરાદાઓની. યુક્રેન રશિયા યુદ્ધ, ઈઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે હવે ચીનની તાઈવાનમાં આક્રમક હરકતે વિશ્વનો જીવ અધ્ધરતાલ કર્યો છે. ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધતો દેખાય રહ્યો છે. તાઈવાને ગુરુવારે દાવો […]

તાઈવાનમાં ઘૂસી ગઈ ચીની મિસાઈલો, પ્રેસ કોન્ફરન્સ વચ્ચે વિદેશ મંત્રીના મોબાઈલ પર એલર્ટથી હડકંપ

તાઈપે: તાઈવાનમાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પહેલા મંગળવારે સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી, જેના કારણે આખા દેશમાં હડકંપ મચી ગયો. વિદેશ મંત્રી જોસેફ વૂ તાઈપેમાં વિદેશી પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના મોબાઈલ ફોન ર એક એલર્ટ આવ્યો. એલર્ટ હતો કે ચીની મિસાઈલો તાઈવાનમાં ઘૂસી ગઈ છે. જોસેફ વૂ જ નહીં દેશમાં ઘમાં લોકોના […]

તાઇવાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,બે વાર ધ્રૂજી ધરતી

દિલ્હી: તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસના જણાવ્યા અનુસાર રવિવારે તાઇવાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઇએ હતું. ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું, કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code