1. Home
  2. Tag "taiwan"

તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી નોંધાઈ તીવ્રતા

તાઈવાનમાં ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર 5.3ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી:તાઈવાનના પૂર્વ કિનારે શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી છે. થોડા સમય માટે, તાઇવાનની રાજધાનીમાં તમામ ઇમારતો ખૂબ જ જોરદાર રીતે ધ્રૂજી ઉઠી હતી, પરંતુ હજુ સુધી નુકસાન વિશે કોઈ […]

ભારતને જરૂર છે સેમિકન્ડક્ટર ક્રાન્તિની

(સ્પર્શ હાર્દિક) બ્રિટિશરો આપણા દેશને પાયમાલ કરીને ચાલ્યા ગયા એ પછી આપણી અન્નની જરૂરિયાતને પહોંચી વળવાનો અને કૃષિતંત્રને ફરી યોગ્ય રીતે ચાલતું કરવાનો પડકાર મોટો હતો. કિન્તુ આપણા વડવાઓએ એ કામ કરી જાણ્યું. એ સફળતાને ગ્રીન રિવોલ્યૂશન યાને હરિત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ડેરી ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું અને શ્વેત […]

તાઈવાન હવે ભારતના બે શહેરો બાદ મુંબઈમાં ડિપ્લોમેટિક સેન્ટર ખોલવાની તૈયારીમાં , ચીનને લાગશે ઝટકો

દિલ્હીઃ- તાઈવાન સતત ભારત સાથે ગાઢ સંબંધ બનાવવાના મૂડમાં છે  કારણ કે ફરી એક વખત તાઈવાન ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા  સંકેત આપી રહ્યું છે. તાઇવાન સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે જે સીધે સીઘી ભારત સાથે સંકળાયેલી છે. આ સહીત તાઈવાનન ટીન સાથેના સંબંધો ઘીરે ઘીરે ઓછા કરતું પણ જોવા મળી રહ્યું છે […]

ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો

બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં  સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે.  ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર […]

બાઈડેને ફરી ચીનને કહ્યું- જો તાઈવાન પર કોઈ હુમલો થશે તો અમેરિકા તેની સુરક્ષા કરશે

દિલ્હી :ચીન તાઈવાન વિરુદ્ધ સતત પગલાં લઈ રહ્યું છે. ચીનની આ હિંમતને જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી એકવાર ચીનને ચેતવણી આપી છે કે,જો તાઈવાન પર કોઈ હુમલો થશે તો અમેરિકા તેની સુરક્ષા કરશે.જો બાઈડેને રવિવારે પ્રસારિત થયેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી.આ દરમિયાન તેમણે આ સવાલનો જવાબ ન આપ્યો કે શું તાઈવાન સ્વતંત્ર છે […]

દક્ષિણપૂર્વી તાઈવાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

દક્ષિણપૂર્વી તાઈવાનમાં જોરદાર આંચકા 6.6ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાની કે જાનહાનિ નહીં દિલ્હી:દક્ષિણપૂર્વી તાઇવાનમાં શનિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે,ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે ઉંડાણમાં હતું. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી […]

ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાન તૈયાર,યુદ્ધાભ્યાસ કર્યો શરૂ

9 ઓગસ્ટ,દિલ્હી:યુએસ સેનેટ સ્પીકર નેન્સી પેલોસીની મુલાકાતને લઈને ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો.અગાઉ, આ મુલાકાતના વિરોધમાં ચીને તાઈવાનની આસપાસ 6 સ્થળોએ યુદ્ધાભ્યાસ કર્યા હતા.હવે તાઈવાને પણ ચીનની સામે પોતાની શક્તિનું પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.ચીનના હુમલાથી પોતાને બચાવવા માટે તાઈવાને ફાયર આર્ટિલરી ડ્રિલ શરૂ કરી છે.બીજી તરફ ચીને […]

તાઈવાન ઉપર ચીનના આક્રમણથી ભારતને અસર થવાની શકયતાઓ ઓછી

નવી દિલ્હીઃ ચીન અને તાઈવાન વચ્ચે હાલ સંબંધો વધારે તંગ બન્યાં છે તેમજ ચીન દ્વારા તાઈવાન ઉપર હુમલો કરવામાં આવે તેવી શકયતા છે. જેથી માઈક્રોચીપની આપાતમાં સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ ભારતને તેની અસર થવાની શકયતાઓ નહીંવત હોવાનું જાણવા મળે છે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તાઇવાનમાં કોઈ […]

તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 5.8 નોંધાઈ  

તાઈવાનમાં ભૂકંપના આંચકા 5.8 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકશાન નહીં દિલ્હી: તાઈવાનમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.8  માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને […]

તાઈવાનની રાજધાની તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા  

તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી ભૂકંપનું કેન્દ્ર દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત દિલ્હી:તાઈવાનની રાજધાની તાઈપેઈ નજીક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર તાઈપેઈથી 182 કિમી દક્ષિણમાં 30 કિમીની ઊંડાઈએ કેન્દ્રિત હતું. અગાઉ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code