હવે તાજનગરી બનશે પ્રદુષણ મૂક્ત – પીએમ મોદી નવેમ્બર મહિનામાં આગરા શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવાને લીલી ઝંડી બતાવશે
પીએમ મોદી નવેમ્બરમાં આગરામાં ઈ.બસ સેવાને લીલી ઝંડી બતાવશે તાજનગરીમાં દોડશે હવે પ્રદુષણ મૂક્ત બસ લખનૌઃ- સમગ્ર દેશભરના મોટા મોટા શહેરોમાં પ્રદુષણને ઓછુ કરવા પ્રદુષણ મૂક્ત ઈલેક્ટ્રિક બસ સેવાઓની શરુઆત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશની તાજનગરીમાં પણ આ બસ સેવાનો આરંભ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે, નવેમ્બર મહિનામાં એમજી રોડ પર, જૂની […]