ઠંડીમાં તમારા વૃદ્ધ માતા-પિતા કે દાદા-દાદીની આ રીતે કરો સંભાળ, નહી થાય તેમને કોઈ સમસ્યા
વૃદ્ધ લોકોની આ રીતે રાખો કાળજી રોગપ્રતિકારક શક્તિનું રાખો ધ્યાન હાલ ઠંડીની મોસમ ચાલી રહી છે દેશભરમાં એવી ઠંડી અને પવન ફૂંકાઈ રહ્યો છે કે ભલભલા બીમારી પડી જાય છે આવી સ્થિતિમાં વધુ વયના લોકોની એક્સ્ટ્રા કેર કરવી જરુરી બને છે.વૃદ્ધ લોકોને ઠંડીથી બચવું જરુરી છે આ માટે તેમણે ખાસ કાળજી લેવી જોઈએ જેથી કરીને […]