વાળને કરવા છે સીધા, તો હિટ અને કેમિકલ ક્રિમ વગર જ અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ
વાળ સ્ટ્રેટ કરવાથી બગળે છે વાળને હિટ આપતા વાળ થોડા સમયે ખરતા થી જાય છે વાળને સારા રાખવા રોજ રાતે એલોવેરા જેલ લગાવાનું રાખો સ્ત્રીની સુંદરતામાં તેના વાળની ગ્રોથ, વાળની સ્ટાઈલ ચાર ચાંદ લગાવે છે, વાળથી સ્ત્રીની શોભા વધે છે ત્યારે આજકાલ હવે હેર સ્ટ્રેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ક્યારેક ટાઈમપરવારી તો ક્યારેક પરમિનન્ટ […]