ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, હાઈકોર્ટની ટકોર
અમદાવાદઃ શહેરમાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. વાહનચાલકોને પણ ટ્રાફિક પોલીસનો ડર ન હોય તેમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા જોવા મળે છે. વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો મોટાભાગનો ટ્રાફિકના પ્રશ્નોનો અંત આવી જાય તેમ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને ટકોર કરી હતી કે, ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા સામે પોલીસે […]