ભાવનગરના તળાજા માર્કેટયાર્ડમાં મગફળી, તલ, બાજરી સહિત ઉનાળું પાકની આવક
ભાવનગરઃ જિલ્લામાં આ વર્ષે ગત વર્ષની તુલનાએ ઉનાળું પાકનું સારૂએવું વાવેતર થયું હતું. જેમાં શેત્રુંજી ડેમમાં પાણીની સંતોષકારક સ્થિતિને કારણે તળાજા વિસ્તારમા ઉનાળુ વાવેતર ગત વર્ષ કરતાં અધિક પ્રમાણમાં થતા તળાજા માર્કેટ યાર્ડમાં નવી મગફળી, તલ અને બાજરી જેવા ઉનાળુ પાકોની ધીમી છતા મક્કમ આવક શરૂ થઈ છે. ઉપરાંત રવિ સીઝનના ઘઉં અને કપાસ પણ […]