ભાવનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં તળાજા તાલુકો મોખરે, બાજરી, તલ અને મગફળીનું વધુ વાવેતર
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળુ વાવણીનું કાર્ય પૂર્ણ થયાને લગભગ દોઢ બે મહિના વિતી ગયા છે. સિંચાઈનું પાણી મળી રહેતા મૌલાત પણ સારીએવી જોવા મળી રહી છે. બીજાબાજુ જિલ્લાના મોટાભાગના ખેડુતો ખરીફ પાકની વાવણી માટે આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકો અવ્વલ નંબરે રહયો છે. બાજરી, મગફળી અને તલનું સર્વાધિક વાવેતર થયુ […]