100 ટકા રસીકરણ સાથે આ રાજ્યે બાજી મારીઃદરેક પુખ્તવયના લોકોને મળી ચૂકયો પહેલો ડોઝ
રસીકરણ મામલે તેલંગણાએ બાજી મારી 100 ટકા લોકોએ મેળવી લીઘો પહેલો ડોઝ કોરોનાના કહેર બાદ દેશભરમાં રસીકરણની પ્રકિયામાં ગેવ આપવામાં આવ્યો કોરોના વિરોધી રસીએ દેશમાં કોરોનાના કેસને કાબૂમાં લાવવાનું કામ કર્યું જેને લઈને વધુ રસીઓ આપવામાં આવી ત્યારે હવ 100 ટકા વેક્સનિશેન મામલે તેલંગણા રાજ્ય એ બાજી મારી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેલંગાણાએ કોરોના સામે […]