1. Home
  2. Tag "Talati recruitment exam"

તલાટી ભરતી પરીક્ષાઃ ઉમેદવારો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વાહનો પણ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ આયોજીત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઈને સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે વિશેષ એસટી બસ તથા વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી શૈક્ષણિક સંચાલકોને પણ ઉમેદવારો […]

તલાટીની ભરતી માટેની પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા ગોઠવાશે, તંત્ર બન્યુ સજ્જ

અમદાવાદઃ ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7મી મેને રવિવારના રોજ લેવાનારી તલાટી-મંત્રીની ભરતી માટેની પરીક્ષામાં 8 લાખ જેટલા ઉમેદવારો હોવાથી પરીક્ષાનું સંચાલન કસોટીરૂપ બન્યું છે. તંત્ર દ્વારા તલાટીની ભરતી માટેની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.તલાટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિને નાથવા માટે બોર્ડની ફ્લાઇંગ સ્ક્વોડને બદલે ક્લાસ-1 અને 2ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્ર […]

તલાટીના ભરતી માટેની પરીક્ષામાં હવે ઉમેદવારો પાસે સહી ઉપરાંત અંગુઠાનું નિશાન પણ લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તલાટી ભરતી માટેની પરીક્ષા 7મીમેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉમેદવારો પાસેથી સહી ઉપરાંત અંગુઠાનું નિશાન પણ લેવામાં આવશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તલાટીની પરીક્ષામાં સાડા 12 વાગ્યે જ પેપર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ હસમુખ પટેલ […]

તલાટીની ભરતી પરીક્ષામાં કેન્દ્રો નહી આપનારા કોલેજોના બિલ્ડિંગોનો કલેક્ટર કબજો કરી લેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે જુનિયર કલાર્કની ભારતી માટેની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે આગામી 30મી એપ્રિલે તવાટીની ભરતી માટેની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં અત્યાર સુધીના સૌથી વધુ 17.50 લાખ ઉમેદવારો નોંધાયા છે. એટલે તમામ ઉમેદવારોની પરીક્ષા માટે વ્યવસ્થા કરવાનું કામ અધરૂં છે. ત્યારે કહેવાય છે. કે, તલાટીની પરીક્ષા માટે ખાનગી કોલેજ સંચાલકો  પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code