1. Home
  2. Tag "TALK"

પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ વાત

રશિયા-યુક્રેન સંઘર્ષ અને યુક્રેન મુલાકાત વિશે વાત કરી સંઘર્ષના નિરાકરણને સમર્થન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો નવી દિલ્હીઃ યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે પોતાના વિચારો વ્યક્ત […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી

નવી દિલ્હીઃ 26 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ભારત-અમેરિકાની ભાગીદારી પ્રત્યે રાષ્ટ્રપતિ બિડેનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી બંને દેશોના લોકો તેમજ સમગ્ર માનવતા માટે ફાયદાકારક છે. તેઓએ યુક્રેન સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. […]

નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ […]

વોટ્સએપ પર તમારો પાર્ટનર કોની સાથે સૌથી વધુ વાત કરે છે? જાણવા માટે ફોલો કરો આસાન પ્રોસેસ

લોકપ્રિય ચૈટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આમ વાત બની ગઈ છે, લોકો આ એપનો વર્ષોથી ઉપયોગ કરે છે. પણ કેટલાક ફિચર્સ એવા હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર હોય છે. વોટ્સએપ લગાતાર તેના પ્લેટફોર્મ પર નવા નવા ફીચર્સ લાવે છે. પણ દરેક યુઝરને નવા અપડેટ વિશે જાણકારી નથી હોતી. મોટા ભાગના લોકો ખાલી ફોટો, […]

પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ વચ્ચે વાત થઈ, ભારત આવવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ બેંજામિન નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેથી તેઓ ટુંક સમયમાં ભારતનો પ્રવાસ કરે તેવી શકયતા છે. પીએમ મોદીએ નેતન્યાહૂ છઠ્ઠીવાર ઈઝરાયલના પીએમ બનવા બદલ શુભકામના પાઠવી હતી. તેમજ સફળ કાર્યકાળની કામના કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું […]

જો તમારું બાળક વાત કરતી વખતે અચકાય જાય છે,તો આ ઘરેલું ઉપચાર આવશે કામમાં

બાળકોની વાણી દરેક ઘરમાં આનંદ લાવે છે.બાળકો બોલવાનું શરૂ કરે કે તરત જ ઘર તેમના અવાજથી ગુંજી ઉઠે છે.પરંતુ ઘણા બાળકો તેમના શરૂઆતના દિવસોમાં તોતડાઈને બોલે છે. જેના કારણે ઘણી વખત વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે.તો આવો અમે તમને એવા જ કેટલાક ઘરેલું ઉપાયો જણાવીએ, જેના દ્વારા તમે બાળકમાં અચકાવવાની આદતને દૂર કરી શકો છો. […]

હિન્દુઓની બહુમતી સુધી કાયદાઓની વાત ચાલશે, નહીં હોય ત્યારે બધુ હવામાં ઉડાવી દેવાશેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના કાયદાની કેટલીક કલમ ઉપર હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. જેથી સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દરમિયાન નીતિન પટેલે લાખો મુસલમાનો ઈસાઈ દેશભક્ત છે. પરંતુ દેશમાં હિન્દુઓની બહુમતી છે એટલે લોકો બંધારણ, ધર્મનિરપેક્ષ અને કાયદાની વાતો કરે છે પરંતુ જ્યારે હિન્દુઓની ઘટશે ત્યારે બંધારણ, ધર્મિનિરપેક્ષ અને કાયદા કશુ નહીં બચે બધુ […]

ધર્માંતરણ રેકેટઃ આરોપીઓ કોડવર્ડની ભાષામાં કરતા હતા વાતો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ધર્માંતરણ રેકેટમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સાત પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. હાલ આ કોડવર્ડને ડિકોડ કરીને તેનો મતલબ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક કોડ ‘કોમ કા કલંક’ હજુ સુધી પોલીસ સામે માથાનો દુઃખાવો બન્યો છે. તેમજ તેને સમજવાના પ્રયાસ કરી રહ્યાં છે. એક […]

લોકસભા ચૂંટણી સુધી ભારત સાથેની તમામ વાતચીત પાકિસ્તાને કરી સ્થગિત

પાકિસ્તાને ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી બંને દેશોની વચ્ચે થનારી તમામ પ્રકારની વાતચીતને ટાળવાનું એલાન કર્યું છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાજ ચૌધરીએ કહ્યુ છે કે પાકિસ્તાન ભારતમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ નવેસરથી વાતચીત કરવા માટે ઈચ્છુક છે, કારણ કે ભારતમાં સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે વાતચીતનો યોગ્ય સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code