અમદાવાદમાં 25 માળથી વધુ ઊંચા બિલ્ડિગ કેમ બનાવાતા નથી ? જાણો
અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં 100 મીટરથી લઈને 150 મીટર સુધી ઉંચાઈની બિલ્ડિંગો બંધાય તે માટે FSI પણ વધારવામાં આવી છે. તો રાજ્ય સરકાર અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગ બાંધવાની મંજૂરી પણ આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે એક તરફ સરકાર અમદાવાદમાં […]