‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ વિકાસ કામો માટે રૂ. 44650 લાખ મંજૂર કરાયાં
અમદાવાદઃ રાજ્યના છેવાડાના નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો”- ATVT યોજના હેઠળ ચાલુ વર્ષે 2022-23માં વિકાસ કામો માટે કુલ રૂ. 44650 લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આયોજન વિકેન્દ્રીકરણમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં તાલુકાને વિકાસનું એકમ ગણી “Taluka Centric Approach” અપનાવી વર્ષ: 2010-11થી તાલુકામાં […]