શું તમને ખબર છે? આમલીના પાન વાળને કાળા રાખવામાં મદદ કરે છે
ટેન્શન, સમસ્યા, ચિંતા, ભાગદોડવાળું જીવન, પ્રદૂષણ, અનિયમીત જમવાનું આ બધી આદતો અને સમસ્યાને કારણે વાળને અસર થતી હોય છે. ક્યારેક કોઈને વાળ સફેદ થઈ જાય છે તો ક્યારેક કોઈને વાળ ખરવા લાગે છે.કોઈને વાળને લગતી અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. આવામાં વાળને કાળા રાખવા પણ એક મોટો પડકાર છે અને આવું કેમ થતું કેવી […]