1. Home
  2. Tag "TAMILNADU"

ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

નવી દિલ્હી: ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટેડના સમનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએમએલએની કલમ-50 હેઠળ જો કોઈને તલબ કરવામાં આવે છે, તો તેણે સમનનું સમ્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. ખાસ વાત એ છે કે કોર્ટ તરફથી આ ટીપ્પણી એવા સમયે આવી છે, […]

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

તમિલનાડુ સરકારે કૉટન કેન્ડી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો, બેહદ ડરામણું છે કારણ

ચેન્નઈ: તમિલનાડુની ડીએમકે સરકારે કોટન કેન્ડી પર રોક લગાવી દીધી છે. તેની પાછળનું કારણ બેહદ ડરામણું છે. તેને ધ્યાનમાં  રાખાીને એમ.. કે. સ્ટાલિનની સરકારે તાત્કાલિક અસરથી તેના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, કોટન કેન્ડીમાં કેટલાક એવા તત્વો જોવા મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આના સંદર્ભે સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો […]

તમિલનાડુ: શ્રી રંગાનાથસ્વામી મંદિરમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તામિલનાડુની બે દિવસીય મુલાકાતે છે. પ્રધાનમંત્રી આ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ મંદિરોની મુલાકાત લેશે. આ પૈકી, ધનુષકોટીમાં સ્થિત કોડંડા રામાસ્વામી મંદિર અને શ્રી અરુલમિગુ રામાનાથસ્વામી મંદિર મુખ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો શ્રી રંગનાથસ્વામી મંદિરમાં પહોંચીને પૂજા […]

ગજબની છેતરપિંડી: ત્રણ લોકોએ સાથે મળીને એસબીઆઈની ડુપ્લિકેટ શાખા ચલાવી

નવી દિલ્હી: ઘણીવાર અપરાધ સાથે જોડાયેલા વિચિત્ર મામલા સામે આવે છે. હવે આવો જ એક મામલો તમિલનાડુમાં સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ સાથે મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાંચ ખોલી અને આ કોઈ એક-બે દિવસ ડુપ્લિકેટ શાખા ચલાવાય ન હતી. પરંતુ ત્રણ માસથી એસબીઆઈની આ ડુપ્લિકેટ શાખા ચાલતી હતી. જો કે તમિલનાડુ પોલીસે હવે આ […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. થૂથૂકુડી અને તિરૂનેલવેલીમાં જળતાંડવના પગલે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શક્તા. ત્યારે NDRFની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બચાવ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 42 હજારથી […]

તામિલનાડુમાં વરસાદનો કહેર ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

દિલ્હી – હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી બાદ તામિલનાડુમાં વરસાદ નો કહેર જોવા મળ્યો છે વિતેલા દિવસથી જ અહી વરસાદે મજા મૂકી છે તમિલનાડુ હજુ સુધી ચક્રવાતી તોફાન મિચોંગની અસરમાંથી બહાર આવ્યું નથી. આ સાથે જ  રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રવિવારની મોડી રાત્રે અને સોમવારે વહેલી […]

ચક્રવાત મિચાઉંગને લઈને હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ – 4 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પાર થશે

દિલ્હી-  છેલ્લા કેટલાક દિવસોથી દેશભારનું વાતાવરણ પાલટયું છે  ત્યારે હાલ પણ ઘણા રાજ્યમાં વરસાદ કહયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 43 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સહિત ભારતીય હવામાન વિભાગ હજુ પણ ચેન્નાઈમાં વરસાદ ચાલુ રહેવાની […]

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ, રાજ્ય સરકારે હેલ્પ લાઇન શરૂ કરી

હૈદરાબાદ – છેલ્લા કેટલાક દિવસોથી દેશભરના વાતાવરણ માં પલટો આવ્યો છે જેને લઈને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પણ થયો છે ત્યારે તામિલનાડુમાં ભારે વરસાદ જામ્યો છે જેના કારણે જાણ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે . માહિતી અનુસાર વિતેલા દિવસને ગુરુવારથીજ અહી વરસાદનું જોર જામ્યું હતું  તમિલનાડુના ચેન્નાઈ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેતાં સામાન્ય જનજીવન ખોરવાઈ […]

ઉત્તરાણમાં ચાઈનિઝ દોરી વાપરવા પર તામિલનાડુમાં પણ મુકાયો પ્રતિબંઘ,

ચેન્નઈ- હવે ઉતરાયને 2 મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે અત્યારથી જ આ માટેના નિયમો લાગૂ કરી દેવાયા છે તમિલનાડુમાં ઉતરાયણમાં ચાઈનિજ દોરી વાપરવા પર પ્રતિબંગ જાહેર કરવામાં આવ્યો છે ઉતરાય પહેલાજ લોકો પતંગ ઉડાવતા જોવા મળતા હોય છે ત્યારે રાજ્યએ આ માટે અગાઉથી જ નિયમ લાગૂ કર્યો છે. પ્રાપ્તચ વિગત પ્રમાણે તમિલનાડુ સરકારે રાજ્યમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code