1. Home
  2. Tag "TAMILNADU"

શ્રીલંકાની નૌસેનાએ દેશના 37 માછીમારોની ધરપકડ કરી, તમિલનાડુ રાજ્યના સીએમ એ ચિંતા વ્યક્ત કરતા વિદેશમંત્રી જયશંકરને પત્ર લખ્યો

દિલ્હીઃ ભારતીય માછીમારો દરિયો ખેડતા ખેડતા ભારતની સરહદ ક્યારેક પાર કરી જતા હોય છે આવી સ્થિતિમાં જે તે દેશની સરહદ પર પહોંચી જતા જે તે દેશ તેઓની ઘરપકડ કરી લે છએ ત્યારે શ્રીલંકાએ ભારતના રાજ્ય તામિલનાડુના 37 માછીમારોની ઘરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીલંકાના નૌકાદળે તમિલનાડુના 37 માછીમારોની તેના પ્રાદેશિક જળસીમામાં કથિત રૂપે પ્રવેશ […]

તમિલનાડુ સરકારની મહિલાઓને ખાસ ભેંટ -આ યોજના હેઠળ દર મહિને 1 હજાર રુપિયા મળવા પાત્ર બનશે

દેશના દરેક રાજ્યો પોતાના રાજ્યની મહિલાઓ માટે અનેક યોજનાઓ વિકસાવી રહ્યા છે જેના થકી મહિલાઓને આર્થિક સહાય પુરી પાડી શકાય અને મહિલાઓ આ લાભ લઈને  ાર્થિક રીતે સધ્ધર બની રહે ત્યારે હવે તમિલનાડુની સરકારે પણ મહિલાઓ માટે એક યોજના વિકસાવી છે જેના ભાગરુપે મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. આ બબાતની વઘુ જાણકારી અનુસાર […]

તમિલનાડુમાં ITના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યો, રૂ. 163 કરોડની રોકડ અને 100 કિલો સોનુ પકડાયું

બેંગ્લોરઃ દક્ષિણ બારતના તમિલનાડુમાં વુરૂદુનગરમાં આવકવેરા વિભાગે ઉદ્યોગપતિના ઘરે પાડેલા દરોડામાં કુબેરનો ખાનો મળી આવ્યો હતો. આવકવેરા વિભાગના દરોડામાં રોકડ રુ. 163 કરોડ અને 100 કિલો સોનુ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉદ્યોગપતિ રાજકીય નેતાઓ અને માફિયાઓ સાથે સંબંધ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુમાં સરકારી કોન્ટ્રકાટ મેળવતા જાણીતા […]

તમિલનાડુની રાજધાનીમાં પોલીસ સાથેની અથડામણમાં બે હિસ્ટ્રીશૂટર ઠાર મરાયા

ચેન્નઈઃ- દેશભરના રાજ્યોમાં હવે પોલીસ સતર્ક બની છે ગુનેગારો સામે લતત કાર્યવાહી કરતી આવી છે ત્યારે હવે તમિલનાડુના ચેન્નઈમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં બે હિસ્ટ્રી શૂટર્સને ઠાર કરવામાં આવ્યા છે. પ્તાપ્ત વિગત પ્રમાણે મિલનાડુના ચેન્નાઈની સીમમાં આવેલા ગુડુવનચેરીમાં કેટલાક લોકોએ પોલીસ અધિકારીઓ પર સિકલ વડે હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહી […]

તમિલનાડુની એક ફટાકરા ફેક્ટરીમાં આગ લાગતા 8ના મોત – પીએમ મોદીએ એ દુખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી

દિલ્હીઃ- આજરોજ શનિવારનીનબપોરે તમિલનાડુમાં એક ફટાકરા ફેક્ટરિમાં વિસ્ફોટ થવાની ભયાનક ઘટના બની હતી જેમાં ઘણા લોકો ગંબીર રીત દાઝ્યા હતા તો 8 લોકોના મોત થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડીંગને પણ નુકસાન થયું છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત […]

તમિલનાડુમાં હવે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી બનશે મોંઘી

બેંગ્લોરઃ તમિલનાડુમાં વાહનોની ખરીદી મોંઘી હવે થવા જઈ રહી છે કારણ કે તમિલનાડુ પરિવહન વિભાગે નવા વાહનોની નોંધણી ફી વધારવાનો નિર્ણય કર્યો છે. તમિલનાડુમાં વાહનોની નોંધણી ખર્ચ હવે 5 ટકા વધશે. અગાઉ, 2008માં ટુ-વ્હીલર માટે અને ફોર-વ્હીલર માટે 2010માં વર્તમાન ટેક્સ માળખામાં સુધારો કરવામાં આવ્યો હતો. તમિલનાડુ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની નવી ટેક્સ સિસ્ટમમાં 1 લાખ રૂપિયા […]

તમિલનાડુમાં ભારે વરસાદનો કહેર – રાજ્યની 5 શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ

અનેક રાજ્યોમાં ભારે વરસાદથી તબાહીનો આરંભ આસામ અને તમિલનાડુ વરસાદની ઝપેટમાં ચેન્નઈઃ- હાલ જ દેશના કેટલાક રાજ્યોમાં બિપરજોય વાવાઝોડાનું જોખમ મંડળાઈ રહ્યું હતું જો કે  આ વાવાઝોડું પસાર થી ગયું છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શરુઆત થી ચૂકી છએ એટલું જ નહી તમિલનાડુની વાત કરવામાં આવે તો અહી ચોમાસાના આરંભે જ વરસાદે તબાહી […]

તમિલનાડુના વિજ મંત્રી સેંથિલ બાલાજીની ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે કરી ધરપકડ

તમિલનાડુના વિજળી મંત્રીની ધરપકડ મની લોન્ડરીંગ મામલે ઈડી એ ધરપકડ કરી દિલ્હીઃ- દેશભરમાં મની લોન્ડરિંગ મામલે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્રારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે તમિલનાડુના વીજ મંત્રી સેંથિલ બાલાજી પર મનીલોન્ડરિંગ મામલે ઈડી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે વહેલી સવારે ઈડી દ્રારા દરોડા પૂરા કર્યા પછી એન્ફોર્સમેન્ટ […]

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

તમિલનાડુમાં આગામી એક વર્ષ માટે તમ્બાકુ-ગુટખા પરનો પ્રતિબંધ લંબાવાયો

તમિલનાડુમાં તમ્બાકુ ગુટખા પર નહી હટે બેન એક વર્ષ માટે આ પ્રતિબંધ લંબાવાયો દિલ્હીઃ- દેશના રાજ્ય તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી તમ્બાકુ અને ગુટખા જેવા હાનિકારક પ્રદાર્થો પર પ્રતિબંધ લગાવ્યો હતો જો કે આ પ્રતિબંધ હમણા પણ હટશે નહી રાજ્યની સરાકરે આ પ્રતિબંધની સમયમર્યાદા વધારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આપેલી  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code