1. Home
  2. Tag "TAMILNADU"

તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને PM મોદી લીધી ઝંડી બતાવી રવાના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલના રોજ સવારે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને તેને રવાના કરાવશે. આ ટ્રેન રુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ નામના 11 જિલ્લાઓને આવરી લેશે. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની […]

તમિલનાડુમાં RSS આજે સાંજે 45 સ્થળોએ  રેલી યોજશે, આ રેલીને લઈને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો 

તમિલનાડુમાં RSS 45 સ્થળોએ  રેલી કાઢશે આ રેલીને લઈને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો  દિલ્હીઃ- દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં RSS  45 સ્થળોએ રૂટ માર્ચ કરશે. તેને જોતા તમિલનાડુ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સાંજે 4 વાગ્યાથી રૂટ માર્ચ કાઢવામાં આવશે જે  સાંજે 6 વાગ્યા સુધી ચાલશેય ઉલ્લેખનીય છે કે આરએસએસ એ  ઓક્ટોબર 2022 માં […]

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો, એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, અનેક સુવિધઆઓથી સજ્જ છે આ ર્મિનલની ખાસિયતો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજે તેલંગણા તથા તામિલનાડુની મુલાકેત છે અહી તેમણે કોરોડો રુપિયાની યોજનાઓ જનતાને ભેંટ આપી છે આ સહીત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બપોર બાદ પીએમ મોદી તમિલનાડપના ચેન્નઈ ખાતે પહોંચ્યા હતા. […]

 વેકેશન માટે એડવાન્સમાં બનાવો તમિલનાડુના આ શહેરમાં ફરવા જવાનો પ્લાન, અહીંની સુ્દરતા છે મનમોહક

તમિલનાડુનું આ શહેર છે ખૂબ જ સુંદર કુદરતી સાનિધ્યમાં ફરવાની ઝડપો તક  હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ફરવા જવાની દરેકને ખૂબ મજા આવે છે જો તમે પણ ફરવાનો પ્લાનિંગ કરો છો તો આજે તમને તમિલનાડુનું એક સુંદર શહેર વિશે જણાવીશું, ત્યા ચોક્કસ તમે ફરવા જવાનું ભૂલતા નગહી અહીની જે સુંદરતા છે તે ખૂબ જ […]

કાશી તમિલ સંગમમ કાર્યક્રમમાં 19 નવેમ્બરે પીએમ મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ આ કાર્યક્રમમાં તામિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે કાશીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની વારાણસીની મુલાકાત લગભગ 4 કલાકની હશે. વડા પ્રધાન 17 નવેમ્બરથી શરૂ થતા “કાશી તમિલ સંગમમ” કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનારસ હિંદુ યુનિવર્સીટીના […]

તમિલનાડુમાં વરસાદને લઈને એલર્ટ – કેટલાક જીલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રખાશે

તમિલનાડુમાં વરસાદનું એલર્ટ કેટલીક જગ્યાએ શાળઆઓમાં રજા ચેન્નઈઃ–  હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે ત્યારે ખાસ કરીને કતર્ણટાકમાં છથએલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસમાં પણ અહી વરસાદની સ્થિતિ તથાવત જોવા મળવાની છે તેવી સ્થિતિમાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. આ સાથે જ […]

દેશના વિવિધ રાજ્યોમાં આતંકવાદી હુમલાનું કાવતરુ ઘડ્યાનું NIAની તપાસમાં ખૂલ્યું

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી (એનઆઈએ)એ કેરળમાં આતંકી પ્રવૃતિઓ મામલે દરોડા પાડવામાં આવ્યાં હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આતંકવાદીઓ કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારમાં હુમલાનું કાવતરુ ઘડ્યાનું ખૂલ્યું છે. એનઆઈએની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પકડીને અનેક લોકોની […]

તમિલનાડુમાં તમામ 50 સ્થળ પર રેલીની મંજૂરી નહીં મળતા RSSએ કાર્યક્રમ મોકુફ રાખ્યો

બેંગ્લોરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ તામિલનાડુમાં આવતીકાલે રવિવારના રોજ નિર્ધારિત તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા કાર્યક્રમ માટે શરતો લાદવામાં આવ્યા પછી, યુનિયને રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાનારી રૂટ માર્ચ અને અન્ય કાર્યક્રમોને મોકૂફ રાખ્યા છે. આ સાથે કોર્ટના આ નિર્ણયને પડકારવાનું પણ […]

તામિલનાડુમાં વરસાદનો કહેર – ચેન્નઈની શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ, રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ

તામિલનાડુમાં વરસાદનો કહેર યથાવત ચેન્નઈમાં શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ ચેન્નઈઃ- તામિલનાડુ રાજ્યમાં હાલ કમોસમી વરસાદનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અવિરત વરસકાદના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે.તમિલનાડુના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની ચેન્નાઈમાં આખી રાત વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.રસ્તાઓ […]

તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બથી હુમલો

બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પીએફઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન તમિલનાડુના કોઈમ્બતુરમાં ભાજપના કાર્યાલય ઉપર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે ભાજપના કાર્યકરોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code