1. Home
  2. Tag "TAMILNADU"

PM મોદી તમિલનાડુની 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને CICTના નવા કેમ્પસનું 12 જાન્યુઆરી કરશે ઉદ્ઘાટન

તામિલનાડુને મોટી ભેટ 11 નવી સરકારી મેડિકલ કોલેજો અને CICTના કેમ્પસનો થશે આરંભ દિલ્હીઃ- દેશ સતત વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે કોરોના મહામારી બાદ પણ અનેક યોજનાઓ સફળ બનાવવામાં કેન્દ્ર અથાગ મહેનત કરી રહ્યું છે, અનેક રાજ્યોમાં તબિબિ ક્ષેત્રે ખાસ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે ત્યારે હવે તબિબિ ક્ષએત્રમાં તમિલનાડુને પણ મોટી ભેટ મળવા […]

તમિલનાડુઃ ભગવાનની મૂર્તિ કોર્ટમાં રજૂ કરવાના અદાલતના આદેશ સામે હાઈકોર્ટેની આકરી ટકોર

દિલ્હીઃ તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાયેલી મૂર્તિની ચોરી થઈ હતી. પોલીસે આ મૂર્તિ શોધી કાઢી હતી. દરમિયાન સ્થાનિક અદાલતે મૂર્તિના સત્યાપન માટે કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમજ નોંધ્યું હતું કે, શું કોર્ટ ભગવાનનું નિરીક્ષણ કરવા માટે રજૂ કરવા માટે આદેશ કરી શકાય. […]

એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી  દુર્ઘટનાની તપાસને […]

તમિલનાડુમાં ઓમિક્રોનનો રાફળો ફાટ્યો – એક સાથે આ વેરિએન્ટના નોંધાયા 33 કેસ

તામિલનાડુમાં ઓમિક્રોનનો ભયાનક કહેર એક સાથે 33 કેસ નોંધાતા ચિંતા વધી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દેશભરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી  છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે દેશના રાજ્ય તમિલનાડુમાં એક સાથે ઓમિક્રોનના […]

CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ,કુન્નૂરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર

જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ કુન્નૂરના સ્થાનિક લોકોએ વડાપ્રધાનનરેન્દ્ર મોદીને લખ્યો પત્ર હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત સહીત 13 ના થયા હતા મોત ચેન્નાઈ:તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નૂર વેલિંગ્ટન છાવણીના લોકોએ સોમવારે વડાપ્રધાન અને તમિલનાડુના મુખ્યમંત્રીને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને હુમલામાં જીવ ગુમાવનારા અન્ય સૈનિકોનું સ્મારક બનાવવાની અપીલ […]

તમિલનાડુમાં વિદેશથી આવનારા 18 લોકો કોરોના સંક્રમિત – જીનોમ સિક્વસિંગ માટે સેમ્પલ મોકલાયા

તમિલનાડુમાં વિદેશથી આવેલા 18 લોકો સંક્રમિત જીનોમ  સિક્વસિંગ માટે નમુના મોકલાયા દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ સ્થિતિ દરમિયાન, ભારતમાં પણ આ પ્રકારને લગતા કેટલાક કેસો સામે આવ્યા બાદ તકેદારી સઘન બનાવવામાં આવી છે. તમિલનાડુમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, વિદેશથી અહીં આવતા […]

તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ- 22 જીલ્લાઓમાં શાળા કોલેજો બંધ

તમિલનાડુમાં વરસાદની ચેતવણી અનેક જીલ્લાઓમાં શાળા કોલેજ બંધ રાખવામાં આવી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ચોમાસા બાદ પણ કમોસમી વરસાદનું ઘણી જગ્યાએ આગમન જોવા મળી રહ્યું છે,ત્યારે હાલ પણ તમિલનાડુ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ મામલે હવામાન વિભાગે તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે અને […]

તામિલનાડુમાં સર્વત્ર મેઘતાંડવ, સર્વત્ર વરસાદથી લોકો પરેશાન

તામિલનાડુમાં મેઘતાંડવ મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 9 લોકોનાં મોત મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ નવી દિલ્હી: તામિલનાડુ પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. તામિલનાડુમાં ભારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. જળતાંડવને કારણે વેલ્લોર જીલ્લામાં એક મકાન ધરાશાયી થઇ ગયું છે જેને કારણે ચાર બાળકો સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. તામિલનાડુમાં […]

તામિલનાડુમાં આજે ભારે વરસાદની શક્યતા સાથે કેટલાક જીલ્લાઓમાં શાળા-કોલેજો પણ બંધ, ચેન્નાઈમાં વસરાદને લઈને રેડ એલર્ટ

તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના શાળા કોલેજે બંધ ચેન્નઈમાં રેડ એલર્ટ    ચેન્નઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ સાથે જ […]

તમિલનાડુમાં વરસાદનો કહેર, જનજીવન ખોરવાયું, આજે પણ ભારે વરસાદની આગાહી

તમિલનાડુના કેટલાક જીલ્લાઓમાં વરસાદનો કહેર જનજીવન પર માઠી અસર   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાંથી જ્યા ચોમાસાએ વિદાય લઈ લીઘી છે ્ને દિવાળીનો પર્વ પર પતી ગયો છે તો દેશના રાજ્ય તમિલનાડુના કેટલાક જીલ્લાઓમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે,જ્યા આજરોજ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code