1. Home
  2. Tag "TAMILNADU"

પશુચારો બનાવનાર તામિલાનાડૂના એક જૂથ પર ઈન્કમટેક્ષ વિભાગે કરી કાર્યવાહીઃ કરોડો રુપિયાની સંપત્તિ કરી જપ્ત

તામિલનાડુમાં ચારો બનાવતા સૂમહ પર ઈન્કમટેક્શના દરોડા સાડા 6 કરોડ રુપિયાની મિલકત જપ્ત કરી દિલ્હીઃ- ઈન્કમટેક્ષ વિભાગ દ્રારા અવાન નવાર ગુપ્ત રીતે મળતી જાણકારી પ્રમાણે દરોડા પાડવાની ઘટના બનતી રહે છે, ત્યારે તાજેતરમાં જ ઘાસ ચારો બનાવા એક ગૃપ પર દરોડા પાડવામાં આવ્યા હતા, કહેવામાં સામાન્ય લાગતા કાર્યમાં આયકર વિભાગે કરોડોની સંપત્તિ જપ્ત કરી હતી. […]

દેશમાં કોરોનાના કેસોમાં મોટી રાહત, જો કે , તામિલનાડુમાં એક જ દિવસમાં 1 હજારથી વધુ કેસ સામે આવ્યા

તામિલનાડુમાં કોરોનાથી વધી ચિંતા એક જ દિવસમાં એક હજારથી વધુ કેસ નોઁધાયા દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુાત થી હતી ત્યારે આજ દિન સુધી કોરોનાના કેસો સતત આવી જ રહ્યા છે, હાલ પણ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છએ ,જો કે સ્થિતિ પહેલા કરતા સારી જોવા મળે છે,બીજી કોરોનાની લહેર બાદ […]

હવે આ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં એક જ ઝટકે થયો ઘટાડો

પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ વચ્ચે તામિલનાડુ સરકારની જાહેરાત તામિલનાડુ સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડાનો નિર્ણય લીધો તામિલનાડુમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો થશે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં જ્યારે પેટ્રોલ-ડિઝલની કિંમત આકાશને આંબી રહી છે ત્યારે હવે તામિલનાડુ સરકારે લોકોને મોટી રાહત આપી છે. તામિલનાડુ સરકારે પેટ્રોલની કિંમત ઓછો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે પોતાના બજેટમાં […]

તમિલનાડુમાં 31 જુલાઈ સુધી લંબાવાયું લોકડાઉન – પહેલા કરતા પ્રતિબંધો વધુ હળવા કરાયા

 તામિલનાડુમાં 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ જો કે પ્રતિબંધો થોડા હળવા કરાયા દિલ્હીઃ- સમગ્રદેશભરમાં કોરોના મહામારીને જોતા અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક રાજ્યોમાં નાઈટ કરઅફ્યૂ તો ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોને જોતા લોકડાઉન પણ લગાવાયું હતું, ત્યાર હવે તમિળનાડુ સરકારે કોરોના વાયરસને પગલે લગાવેલ લોકડાઉન 31 જુલાઈ સુધી વધાર્યું છે. તોમિલનાડુ સરકાર […]

તામિલનાડુ ચૂંટણી: મતદારોને વોશિંગ મશિન, લેપટોપ સહિત વાયદાઓની હારમાળા

તામિલનાડુમાં મતદારોને લોભાવવા માટે વાયદાઓનો વરસાદ સત્તાધારી પાર્ટી AIADMKએ તો વાયદાઓનો પટારો ખોલી નાંખ્યો એક વોશિંગ મશિન અને ગરીબ પરિવારોને ફ્રી કેબલ કનેક્શન પણ આપવામાં આવશે નવી દિલ્હી: ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટે ચૂંટણી પક્ષો અનેક વાયદાઓની હરોળ લાવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને તામિલનાડુના રાજકીય પક્ષો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તામિલનાડુમાં આ […]

તમિલનાડુ સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય – સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ  હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે

 તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે દિલ્હીઃ-તામિલનાડુ એ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે કોરોના સમયગાળા દરમિયાન થિયેટરોને સંપૂર્ણ રીતે 100 ટકા દર્શકો સાથે ખોલવાની મંજૂરી આપી છે.વાત જાણે એમ છે કે રાજ્ય સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા રજુ કરી […]

IIT મદ્રાસમાં કોરોના બેકાબૂ, 100થી વધુ લોકો સંક્રમિત થતાં ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવું પડ્યું

તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં IIT મદ્રાસમાં કોરોના વિસ્ફોટ અહીંયા 100થી વધુ લોકો કોરાનાથી થયા સંક્રમિત વધતા કેસને કારણે સંસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ચેન્નાઇ: તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીંયા કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણ બાદ સંસ્થા બંધ કરવાનો નિર્ણય […]

ચોંકાવનારી ઘટના! સીબીઆઇની કસ્ટડીમાંથી જ 102 કિલો સોનું ગાયબ, મદ્રાસ હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ

તામિલનાડુમાં સીબીઆઇ કસ્ટડીમાં બની ચોંકાવનારી ઘટના સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થયું મદ્રાસ હાઇકોર્ટે સીબી-સીઆઇડીને આ કેસની એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો ચેન્નાઇ: તામિલનાડુમાં એક ચોંકાવનારી ઘટના બની છે. તામિલનાડુમાં સીબીઆઇની કસ્ટડીમાંથી 102 કિલો સોનું ગાયબ થઇ જવાની ચકચારી ઘટના બની છે. આ ઘટના બાદ મદ્રાસ હાઇકોર્ટે સ્થાનિક પોલીસને આ આખી ઘટનાની તપાસ નહીં કરાવવાની […]

મોદી-જિનપિંગની બેઠક માટે મહાબલીપુરમ તૈયાર, દ્વિપક્ષીય અને વ્યાપારીક મામલાઓ પર થશે ચર્ચા

મહાબલિપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ મોદી-જિનપિંગ મમલાપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકોની લેશે મુલાકાત મોદી-જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આગામી સપ્તાહે મામલાપુરમ એટલે કે મહાબલિપુરમ ખાતે બીજી અનૌપચારીક બેઠક યોજાવાની છે. મમલાપુરમનો ચીન સાથે લગભગ બે હજાર વર્ષ જૂનો સંબંધ છે. આના કારણે આ બેઠકને […]

26/11ના મુંબઈ એટેક પર કંઈ થયું નહીં, ઉરી અને પુલવામાનો બદલો લેવાયો: પીએમ મોદી

તમિલનાડુના કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા જવાનોને સલામ કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારોમાં આતંકવાદી હુમલા પર કડક કાર્યવાહી કરવામાં આવતી ન હતી. પરંતુ હાલની સરકારે સેનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની ખુલ્લી છૂટ આપી છે. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા સાથે કરી હતી. મહત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code