રાજકોટમાં હાઉસિંગ બોર્ડના 696 જર્જરિત મકાનોના નળ-વીજ કનેક્શનો કપાયા, હવે ડિમોલિશન કરાશે
રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ હવે સરકારી તંત્ર છાશ પણ ફુંકીને પીએ છે. અધિકારીઓ હવે કોઈ જોખમ લેવા માગતા નથી. ત્યારે ચોમાસામાં જર્જરિત મકાનો તૂટી પડે અને કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલા આવા મકાનો ખાલી કરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે શહેરના દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં અતિ જર્જરિત બનેલા 34 […]