ટાર્ગેટ કિલિંગને ઘટનાને લઈને જમ્મુ-કાશ્મીરની સરકાર એક્શનમાં- હિન્દુ કર્મચારીઓને જિલ્લા મુખ્યાલયોમાં શિફ્ટ કરાશે
ટાર્ગેટ કિલિંગને લઈને જમ્મુ કાશ્મીર સરકારનો નિર્ણય હિન્દુ કર્મીઓને મુખ્યાલયોમાં શિફ્ટ કરવામાં આવશે શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી આતંકીઓ જમ્મુ કાશ્મીરના નાગરિકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે, પહેલા ટીવી અભિનેત્રી અમરિનની ગોળીમારીને હત્યા કરી ત્યાર બાદ એક સ્કુલની શિક્ષિકાની હત્યા અને આજે ફરી રાજ્યથાનના બેંક કર્મીની હત્યા કરવામાં આવી છે,જેને લઈને કાશ્મીરમાં હિન્દુ પંડિતો પ્રદર્શન કરી […]