ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલવાસ ભોગવી રહેલા તથ્યને ઘરનું જમવાનું મળશે
અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોને કચડી નાખવાના કેસના આરોપી તથ્ય પટેલના રિમાન્ડ પુરા થતાં હાલ તથ્ય સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં રજુ કરી દીધી છે. ત્યારે કાચા કામના કેદી તરીકે જેલવાસ ભોગવી રહેલા આરોપી તથ્ય પટેલે જેલના બદલે બહારનું અથવા ટિફિન વ્યવસ્થાની માગ […]