ગુજરાતના દરિયાકાંઠે તાઉ-તે વાવાઝોડું તોફાન મચાવે તે પહેલા જ દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું
અમદાવાદ: ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. આજે રવિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બપોર બાદ અમદાવાદ સહિત ઘણાબધા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગુજરાતના 1600 કિમીના સમુદ્રી કાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કંડલામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. અને દરિયા કાંઠા વિસ્તારમાં રહેલા દોઢ લાખ […]