અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ બીલમાં હવે કબજેદારનું નામ નહીં દર્શાવાય
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ટેક્સ વિભાગમાં 25 ટકા અરજીઓ રેસિડેન્ટમાં મિલકતના કબ્જેદારનું નામ ઉમેરવા કે ઓછી કરવા માટેની અરજીઓ આવતી હોય છે. જેના કારણે રેવન્યુ કમિટીને કોઈ ફાયદો થતો નથી જેથી હવે ટેક્સ બીલમાં કબ્જેદારનું કોલમ ખાલી રાખવામાં આવશે. જ્યાં જરૂર પડે ત્યારે જ […]