1. Home
  2. Tag "tax collection"

GSTના 7 વર્ષ પૂર્ણ: 3 મહિનામાં રૂ. 5.57 લાખ કરોડ ટેક્સ કલેક્શન થયું

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદી 1.0 સરકાર દ્વારા 1 જુલાઈ 2017ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. લગભગ 17 વર્ષની લાંબી ચર્ચા પછી, દેશે આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ જોયો. 1 જુલાઈ, 2017ના રોજ, GSTએ એક દેશ, એક ટેક્સ, એક બજારનું સપનું સાકાર કર્યું હતું. ગુડ્સ […]

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો, સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા દિલ્હીઃ-  કેન્દ્ર સરકારના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘણો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કલેક્શન બાબતે આપેલ જાણકારી પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે રુપિયા 16.61 લાખ કરોડ જમા થયું હતું, જે સુધારેલા બજેટ અંદાજ […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 111 મિલક્તોને સીલ, 30 લાખ વસુલાયા

ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆત વેરાની કડક વસુલાતથી કરવામાં આવી છે. 1લી જાન્યુઆરીથી જ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોની બનાવેલી 26 ટીમો મેદાનમાં ઉતરી છે. વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પ્રથમ દિવસે જ 111 મિલકતને જપ્ત કરાઈ હતી. વર્ષ 2022ના પ્રથમ દિવસે જ સામુહિક […]

મોંઘવારીથી કેન્દ્ર સરકારને થઇ બમ્પર કમાણી, આંકડા જાણીને ચોંકી જશે

મોંઘવારીથી સરકારને થઇ બમ્પર કમાણી પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો ઉત્પાદો પર કર સંગ્રહમાં વધારો થયો નવી દિલ્હી: એક તરફ મોંઘવારીએ દેશના સામાન્ય લોકોની કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ આ જ મોંઘવારીને કારણે સરકારની તિજોરીઓ માલામાલ થઇ રહી છે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે. વર્તમાન […]

કોરોના મહામારી વચ્ચે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં લક્ષ્ય કરતાં વધારે ટેક્સ કલેક્શન રહેશે: ICRA

કોરોના સંકટ વચ્ચે પણ સરકારનું ટેક્સ કલેક્શન વધશે સરકારનું ટેક્સ કલેક્શન અપેક્ષા કરતાં પણ વધશે સરકારનો ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માટે 22.2 લાખ કરોડ રૂપિયાના ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ નવી દિલ્હી: સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લક્ષ્ય કરતાં વધારે ટેક્સ કલેક્શન હાંસલ કરી શકે છે. આનું કારણ એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં સરકારે 5.6 લાખ કરોડ […]

પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ રેકોર્ડ બ્રેક આવક, જાણો આંકડો

પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ જંગી કમાણી પેટ્રોલ પરના ટેક્સથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયાની આવક થઇ જ્યારે પર્સનલ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા રહ્યું નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી થતી સરકારની કમાણી પણ વધી ગઇ છે. સરકારે સામાન્ય જનતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code