AMC દ્વારા ટેક્સ વસુલાત ઝૂંબેશ, 2435 મિલક્તો સીલ, હવે પાણી-ગટરના પણ કનેક્શનો કપાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમ છતાંયે ઘણાબધા બાકીદારો વેરો ભરતા નથી. માત્ર કોમર્શિયલ જ નહીં રહેણાંક વિસ્તારોમાં પણ કરોડો રૂપિયાનો વેરો બાકી છે. કોમર્શિલ પ્રોપર્ટીનો વેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે. જ્યારે હવે રહેણાકની પ્રોપર્ટીને […]