તમારા કામની વાતઃ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની આજે છે છેલ્લી તારીખ છે, નહી તો લાગશે આટલો દંડ
આજે 31 જુલાઈ એટલે કે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે જો કે તમને આ પછી પણ એક તક આપવામાં આવે છે પરંતુ તેના માટે તમારે દંડની રકમ પણ ભરવા પાત્ર બને છએ,જાણકારી પ્રમાણે નાણાકીય વર્ષ 2022-23 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 છે. જો તમે આ દિવસે પણ ITR […]