બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આવકવેરાના બજેટમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. બજેટમાં નવી ટેક્સ સિસ્ટમ માટે ટેક્સ સ્લેબની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થામાં વ્યક્તિગત આવકદર પર નાણામંત્રી સીતારમણએ જણાવ્યું હતું કે, નવી કર વ્યવસ્થા હેઠળ 0થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. રૂ. 3થી 7 લાખ […]