41 કરોડ વધુ ભારતીયો ટેક્સ સિસ્ટમમાં જોડાશે,આ રાજ્ય ITR ફાઇલિંગમાં સૌથી આગળ
મુંબઈ: દેશમાં ટેક્સ સિસ્ટમમાં સતત સુધારો થઈ રહ્યો છે. એવો અંદાજ છે કે વર્ષ 2047 સુધીમાં દેશના અન્ય 41 કરોડ લોકો ભારતીય ટેક્સ સિસ્ટમમાં જોડાશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં જાહેર કરાયેલા આવકવેરા ડેટા ભારતીય અર્થવ્યવસ્થાના મોટા પાયે ઔપચારિકકરણનો સૌથી મોટો સંકેત છે.સમાચાર અનુસાર, ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં નાણામંત્રીએ કહ્યું કે દરેક […]