મંદિરો અને ધાર્મિક મિલ્કતોને કોમર્શિયલ નહીં પણ રેસિડેન્ટના ધોરણે ટેક્સની વસુલાત કરાશેઃ પાટિલ
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાંચ મહિનાનો મસય બાકી રહ્યો છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજકોટની મુલાકાતે આવ્યા હતા. હેમુ ગઢવી હોલ ખાતે સાધુ સંતો સાહિત્યકારો અને કલાકારો સાથે સીધા સંવાદના યોજાયેલા કાર્યક્રમમાં બોલતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે મંદિર અને ધાર્મિક મિલકતોને કોમર્શિયલ ટેકસ લાગુ નહીં પડે અને […]