1. Home
  2. Tag "Taxpayer"

GST પોર્ટલ પરથી હવે કરદાતાઓ રિફન્ડનું સ્ટેટસ જોઈ શકાશે, SMS અને E-મેઈલથી માહિતી અપાશે

અમદાવાદઃ જીએસટીમાં કરદાતાઓને રિફન્ડ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગેની ફરિયાદો ઊઠ્યા બાદ જીએસટી પોર્ટલમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે કરદાતાઓ જીએસટી પોર્ટલ પરથી પોતાના રિફન્ડનું સ્ટેટ્સ જોઈ શકશે. આ ઉપરાંત જીએસટી દ્વારા રકદાતોઓને તેમના રિફન્ડની જાણ એસએમએસ અને ઈ-મેઈસથી પણ કરવામાં આવશે. જીએસટી દ્વારા કરાયેલા આ નિર્ણયથી કરદાતોઓને રાહત મળશે. જીએસટીને […]

પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં […]

આવકવેરા રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યા ચાર કરોડને પાર થવાની શકયતા

દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદા તા. 31મી ડિસેમ્બર સુધી રાખવામાં આવી છે. દરમિયાન 21મી ડિસેમ્બર સુધીમાં કુલ 3.75 કરોડ લોકોએ આઇટી રિટર્ન ભર્યા છે જેમાં ગત વર્ષની તુલનામાં 12 લાખ આઇટી રિટર્ન વધારે ભરાયા છે. આઇટીઆર-4 ફોર્મ 79-82 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code