1. Home
  2. Tag "TB"

કોરોના મહામારી બાદ ટીબીના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, WHOએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ WHO એ કોરોના મહામારી પછી ટીબી રોગના કારણે થયેલા મૃત્યુ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. WHO અનુસાર, ગયા વર્ષે લગભગ 82 લાખ ટીબી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. WHOએ 1995માં વૈશ્વિક ટીબી સર્વેલન્સ પ્રક્રિયા શરૂ કરી ત્યારથી નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ 2022માં ટીબીના 75 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી […]

વિશ્વમાં ઘટી રહ્યા છે TB ના કેસ,WHO એ આપી જાણકારી

દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેનો ગ્લોબલ ટીબી રિપોર્ટ 2023, 7 નવેમ્બરના રોજ જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર, ભારતે કેસની તપાસમાં સુધારો કરવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે અને ટીબી પ્રોગ્રામ પર કોવિડ-19ની અસરને ઉલટાવી દીધી છે. ટીબીના અંદાજિત કેસોમાં સારવારનું કવરેજ સુધરીને 80 ટકા થયું છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો દર્શાવે છે. ભારતના […]

ટીબીની રસીની તાકીદે જરૂર : ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સ્ટોપ ટીબી પોર્ટનરશિપની 36મી બોર્ડની મીટીંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન આરોગ્ય મંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, પીએમ મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. અમે ટીબી સામેની સહયોગી […]

અમદાવાદ શહેરમાં પ્રદુષણને કારણે ટીબી, શ્વાસનળી, અને ફેફસાના વધતા જતાં દર્દીઓ

અમદાવાદઃ શહેરમાં ઓદ્યોગિક તેમજ વધતા જતાં વાહનોને કારણે પ્રદુષણ વધતું જાય છે. ઉપરાંત કોંક્રેટના જંગલસમા નવા બનતા બિલ્ડિંગોને કારણે પ્રદુષણ વધતું જાય છે. પ્રદુષણને કારણે ઘણાબધા શહેરીજનો ટીબી, શ્વાસનળી, અને ફેફસાના રોગમાં વધારો થઈ રહ્યો છે.  શહેરમાં છેલ્લા 12 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ટીબી, અસ્થમા, શ્વાસનળીમાં સોજો અને ફેફસાના રોગોના કુલ 50225 જેટલાં દર્દીઓ […]

ઉત્તરપ્રદેશઃ ડાસના જેલમાં 140 કેદીઓ એચઆઈપી સંક્રમિત હોવાનું ખૂલ્યું

જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ 17 દર્દીઓ ટીબીની બીમારીથી પીડિત તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ લખનૌઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાની ડાસના જેલમાં 140 કેદીઓ HIV પોઝીટીવ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય 17 કેદીઓ ટીબીની બિમારીથી પીડિતા હોવાનું ખુલ્યું છે. ડાસના જેલમાં કેટલાક કેદીઓ એસઆઈપી પોઝિટિવ અને ટીબી પીડિત હોવાનું સામે આવતા […]

ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત

દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]

દેશમાંથી 2025 પહેલા ટીબીને નાબુદ કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંકઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ વિશ્વ ક્ષય દિવસ 2022ની ઉજવણીના કાર્યક્રમમાં, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાની હાજરીમાં “સ્ટેપ અપ ટુ એન્ડ ટીબી” ઇવેન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું, SDG 2030ના વૈશ્વિક ધ્યેય કરતાં પાંચ વર્ષ આગળ, 2025 સુધીમાં ઉચ્ચ બોજ ધરાવતા ચેપી રોગને દૂર કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો […]

આજે TB દિવસઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોતને ભેટે છે

અમદાવાદઃ  આજે વર્લ્ડ ટીબી દિવસ છે, દરવર્ષે 24 માર્ચના રોજ  વર્લ્ડ ટીબી દિનની ઊજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવી રહી  છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ટીબીના […]

જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  જેલમાં ટીબી […]

ગુજરાતમાં ટીબીના કેસમાં વધારો, સપ્તાહમાં 2500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાજો થયો છે. હવે માત્ર 150 જેટલા જ ઓક્ટિવ કેસ રહ્યા છે. પણ બીજીબાજુ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ટીબીના દરરોજ 450થી 500 કેસ નોંધાય છે. કોરોના સમયે દર અઠવાડિયે ટીબીના 1500 કેસ આવતા હતા, જે હવે વધીને 2500 કેસ આવે છે. ગત વર્ષે ગુજરાતમાં ટીબીના 1.20 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code