શું તમને પણ ટી બેગ વાળી ચ્હા પીવી ગમે છે ? જો હા, તો હવે જાણીલો તેનાથી થતા નુકશાન વિશે
ચા એટલે આપણું ભારતીય પીણુ છે,ચા પીવાથી ઘણાના મૂડ ફ્રેશ થાય છે જો કે ઘણા આખી ચાની પત્તી અથવા છૂટક ચાના પાંદડાને બદલે ટી બેગ્સનો ઉપયોગ કરવાનું હવે ચલણ વધ્યું છે. ટી બેગનો ઉપયોગ માત્ર ચા બનાવવા માટે જ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય, ત્વચાની સંભાળ, વાળના વિકાસ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે […]