અમદાવાદમાં ચાની કિટલી પર પેપર કપ પર પ્રતિબંધ બાદ માટીની કૂલડીઓની ડિમાન્ડ વધી
અમદાવાદ: શહેરમાં ચાની કીટલીઓ પર ગ્રાહકોને પેપર કપમાં ચા આપવામાં આવતી હોવાથી લોકોના આરોગ્ય અને પર્યાવરણને પણ નુકશાન થાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 20 જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાની કિટલી ધારકોએ પણ પેપર કપને બદલે માટીની કૂલડીમાં ચા આપવાનો રસ્તો શોધી કાઢ્યો છે. માટીની કુલ્લડી બનાવતા કારીગરોને એડવાન્સ ઓડર મળી […]