1. Home
  2. Tag "TEACHER"

જમ્મુ-કાશ્મીરઃ તિલક લગાવીને સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં […]

રાજયમાં ૩ લાખ શિક્ષકો અને ૪૦ હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરતઃ જીતુભાઈ વાઘાણી

અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં  રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના […]

આણંદના પેટલાદની સ્કૂલમાં ચાર શિક્ષિકા કોરોના સંક્રમિત, વાલીઓની ચિંતા વધી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા વાલીઓ પણ ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને માત્ર ઓનલાઈન એજ્યુકેશન આપવા માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આણંદ જિલ્લાના પેટલાદની સ્કૂલમાં પણ 4 શિક્ષકાના કોરોના ટેસ્ટ પોઝિટિવ શિક્ષણ […]

રાજકોટમાં સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુઃ 3 સ્કૂલો બંધ કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈન અનુસાર ઓફલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટની કેટલીક શાળાઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજકોટની 3 શાળામાં 4 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના સંક્રમિત થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો […]

ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓને સારુ સિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતની 54,581 સ્કૂલોમાંથી 1275 સ્કૂલોમાં એક જ શિક્ષક હોવાનો ખુલાસો યુનેસ્કોના રિપોર્ટમાં થયો છે.  ગુજરાતની 1275 સ્કૂલો પૈકી 87 ટકા ગ્રામ્ય વિસ્તારો અને […]

શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે

દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે બાળકોના ભણતર પર સંકટ કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો […]

વિદ્યાર્થીની ઉત્તરવહી થઈ વાયરલઃ પ્રશ્નોના આપેલા ગજબ જવાબથી શિક્ષક પણ મુઝમણમાં મુકાયાં

દિલ્હીઃ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પેપર લીક થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં આપેલા રમૂજ જવાબોના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. દરમિયાન તાજેતરમાં જ એક વિદ્યાર્થીની ઉત્તરવહીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના એવા જવાબ આપ્યાં છે કે વિદ્યાર્થીના માર્ક કેવી રીતે […]

રાજસ્થાનઃ હોમવર્ક નહીં લાવનારા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતા તેનું મોત

દિલ્હીઃ રાજસ્થાનના ચરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાલાસર પોલીસ વિસ્તારમાં આવેલા કોલાસર ગામમાં ટીચરે માર મારતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદ્યાર્થી હોમવર્ક કરીને લઈને આવ્યો નહીં હોવાથી ટીચરે તેને માર માર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થીનું માથુ પછાડવા ઉપરાંત લાત અને મુક્કા માર્યા હતા. જેથી નાકમાંથી લોહી નીકળ્યા બાદ વિદ્યાર્થી બેભાન થઈ ગયો હતો. […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે તે માટે શિક્ષકે શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

અમદાવાદઃ ” શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ” આ વાક્યને ખરા અર્થમાં મદદનીશ શિક્ષક વિશાલભાઇ પારેખએ સાબિત કર્યું છે. કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓને ઘરે બેસીને ઓનલાઇન જ અભ્યાસ કરવો પડે છે. જેમાં પછાત અને ગરીબ બાળકો પાસે નથી સ્માર્ટફોન હોતા, કે નથી તેમના ઘરે ટી.વી હોતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code