1. Home
  2. Tag "teachers day"

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને  શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન […]

શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનો શું છે ઇતિહાસ? અહીં જાણો બધું જ

દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને દરેક દિવસ પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે. તેવી જ રીતે 5મી સપ્ટેમ્બરનો દિવસ પણ દરેક વિદ્યાર્થી અને શિક્ષક માટે વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં દરેકની પ્રગતિમાં અને જીવનને સફળ બનાવવામાં ગુરુનો હાથ હોય છે. શિક્ષક સાચો માર્ગ બતાવે છે, સાચું જ્ઞાન આપે છે અને પોતાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે […]

શિક્ષક દિવસઃ શારીરિક અક્ષમ બાળકોની જીંદગીમાં ગુજરાતના શિક્ષકે પ્રગડાવ્યો જ્ઞાનનો દિપક

સમાજના પ્રથમ વિકાસનું પગથીયું શિક્ષણ છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે સફળ થવા માટે વિદ્યાર્થીનો પ્રેમ, વિશ્વાસ અને મન જીતવા પડે છે. અને વિદ્યાર્થીને પોતાના કરવાની આવડત એટલે કે કૌશલ્ય એનામાં હોવું જોઈએ.બાળકની જરૂરિયાતને ધ્યાને લઈ બાળકને કેવી રીતે ભણવું ગમે એ સાથે બાળકને કેવી રીતે ભણાવું બાળક પાસે રહી ને બાળક જેવુ થઈ […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

પીએમ મોદીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી 

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શિક્ષક દિવસના અવસર પર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તામિલનાડુમાં 5 સપ્ટેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણનને ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને મહાન ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના સન્માનમાં આ દિવસને ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. મોદીએ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે શિક્ષક દિવસે નવી દિલ્હી ખાતે 46 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સમ્માનિત કરશે

5મી સપ્ટેમ્બર આજે શિક્ષક દિવસ રાષ્ટ્રપતિ મૂર્મુ 46 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયતક કરશે દિલ્હીઃ- દેશભરમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જમ્ન દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજના આ ખાસ દિવસ પર દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 46 શિક્ષકોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રિય શિક્ષક પુરસ્કાર એનાયત કરીને તેઓનું સમ્માન કરશે.ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી […]

પીએમ મોદી આજે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષક દિન નિમિત્તે, 5મી સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે 7 લોક કલ્યાણ માર્ગ પર 2022ના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર,શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો આપવાનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા માત્ર […]

આજે શિક્ષક દિવસ- જાણો શા માટે દરવર્ષે 5મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે

5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનની યાદમાં ઉજવાય છે આ દિવસ  દુનિયામાં જો માતા બાદ બાળકને ગુરુનો મહત્વનો દરજ્જો અપાતો હોય તો તે શિક્ષક છે, શિક્ષક બાળકના ઘડતરમાં એક મહત્વનું પાસુ છે તેના અવિરત જ્ઞાન થકી તે બાળકમાં જ્ઞાનનો સંચાર કરીને તેને સાચી દિશા ચિંઘે છે, સમગ્ર ભારતમાં આજરોજ એટલે કે 5 મી સપ્ટેમ્બરના […]

રાજ્યમાં પાર્ટ ટાઈમ નોકરી કરતા અધ્યાપકોએ કાયમી કરવાના મુદ્દે શિક્ષકદિનને કાળા દિન તરીકે ઊજવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે સરકાર સામે હવે સરકારી વિભાગોના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે મોરચો માંડ્યો છે. આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરાયું છે. ત્યારે પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો શિક્ષક દિવસને કાળા દિવસ તરીકે ઊજવશે.વર્ષોથી કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેની જાહેરાત થઈ પરંતુ અમલ ના […]

પીએમ મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકો-વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે

પીએમ મોદી શિક્ષકો-વિદ્યાર્થીઓને કરશે સંબોધિત 7 સપ્ટેમ્બરે પાંચ પહેલની પણ કરશે શરૂઆત 5 થી 17 સપ્ટેમ્બર સુધી શિક્ષા પર્વની થશે ઉજવણી દિલ્હી:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરે શિક્ષકોના યોગદાનને માન આપવા માટે ઉજવવામાં આવતા શિક્ષા પર્વ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સંબોધિત કરશે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. પ્રધાનમંત્રી આ પ્રસંગે પાંચ પહેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code