ગુજરાત સરકારની અનિર્ણાયકતાને લીધે ઈજનેરી કોલેજોના અધ્યાપકોને લાભો મળતા નથીઃ કોંગ્રેસ
અમદાવાદઃ રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો 12 વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત છે. અધ્યાપકો ઘણા સમયથી રજુઆતો અને લડતના કાર્યક્રમો આપવા છતાયે તેમના પ્રશ્નો ઉકેલાતા નથી. ઈજનેરી કોલેજોના પ્રોફેસરોની 308 જગ્યાઓ વર્ષોથી ખાલી છે. બઢતી અને બદલી પણ કરાતી નથી. તેના લીધે ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસના પ્રદેશ […]