ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રેલીઓ યોજીને સૂત્રોચ્ચાર કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોનું આંદોલન મહિનાઓથી ચાલી રહ્યું છે. જે કે સરકારે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. પણ મહત્વના પ્રશ્નોનો ઉકેલ ન આવતા શિક્ષકોમાં અસંતોષ વ્યાપેલો છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકો, કર્મચારીઓ અને સંચાલકોના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાતુ નથી. જેને લઇને શિક્ષકો, સંચાલકો ભેગા થઈને સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના 8 તબક્કા […]