1. Home
  2. Tag "TEACHERS"

કોવિડની ઉત્તમ કામગીરીની શિક્ષકો પાસેથી માહિતી મંગાવી તેનું ડોક્યુમેન્ટેશન કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોવિડના કપરા કાળમાં દર્દીઓની સેવા માટે મેડિકલ ટીમની સાથોસાથ શિક્ષકોને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.  જેમા શિક્ષકો ડ્યુટી સિવાયની પણ વિશિષ્ટ કામગીરી કરી રહ્યા છે. આવા શિક્ષકોની કોવિડને લગતી વિશિષ્ટ કામગીરીનું ડોક્યુમેન્ટેશન કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે શિક્ષકોએ 10 જૂન સુધીમાં જિલ્લાના નક્કી કરેલા સંકલન અધિકારીને પોતાની […]

રસી લેવા અને કોરોનાનું સંક્રમણ તોડવા શિક્ષકોએ અનોખું અભિયાન આદર્યુ

જૂનાગઢઃ શિક્ષકો બાળકોથી લઈને યુવાનોને શિક્ષણ આપવા ઉપરાંત સમાજ ઘડતર અને સામાજિક જાગૃતિ માટે પણ કાર્ય કરતા હોય છે. જિલ્લાના શિક્ષકોએ કોરોનાની રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આણવી તેમજ કોરોનાની ચેઈન તોડવા માટે સોશ્યલ ડિસ્ટન્સ, વગેરે માટેનું અભિયાન આદર્યુ છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લોકોમાં કોરોના અંગે જનજાગૃત્તિ માટે શિક્ષકોનો વેબીનાર […]

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code